Ravie Kapoorની બર્થડે પાર્ટીમાં જુઓ ટેલિવુડ અને બૉલીવુડના કયા સિતારા ગયા

Updated: 29th January, 2021 15:49 IST | Chirantana Bhatt
  • એકતા કપૂરે દીકરા રવિ કપૂરને પોતાની જિંદગીમાં 2019માં આવકાર્યો હતો. રવિ સરોગસીથી થયેલું બાળક છે, જુઓ બર્થડે બૉય વેન્યુ પર આવ્યો ત્યારની તસવીર 

    એકતા કપૂરે દીકરા રવિ કપૂરને પોતાની જિંદગીમાં 2019માં આવકાર્યો હતો. રવિ સરોગસીથી થયેલું બાળક છે, જુઓ બર્થડે બૉય વેન્યુ પર આવ્યો ત્યારની તસવીર 

    1/9
  • એકતા કપૂરના ભાઇ તુષાર કપૂરે (Tusshar Kapoor) પણ પોતાના દીકરા લક્ષ્ય (Laksshya) સાથે ભાણીયા રવિની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો. તુષારે પણ દીકરા લક્ષ્યને આઇવીએફ અને સરોગસીથી પોતાની લાઇફમાં 2016માં આવકાર્યો હતો.

    એકતા કપૂરના ભાઇ તુષાર કપૂરે (Tusshar Kapoor) પણ પોતાના દીકરા લક્ષ્ય (Laksshya) સાથે ભાણીયા રવિની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો. તુષારે પણ દીકરા લક્ષ્યને આઇવીએફ અને સરોગસીથી પોતાની લાઇફમાં 2016માં આવકાર્યો હતો.

    2/9
  • ડાયરેક્ટર કરણ જોહરે યશ અને રુહીને સરોગસીથી મેળવ્યા અને જુઓ તસવીરમાં તે ટ્વિન્સ સાથે પૉઝ કરી રહ્યો છે જેઓ આ બેશમાં પહોંચ્યા હતા.ય 

    ડાયરેક્ટર કરણ જોહરે યશ અને રુહીને સરોગસીથી મેળવ્યા અને જુઓ તસવીરમાં તે ટ્વિન્સ સાથે પૉઝ કરી રહ્યો છે જેઓ આ બેશમાં પહોંચ્યા હતા.ય 

    3/9
  • શબીર અહલુવાલિયા અને કાંચિ કોલ તેમની દીકરીઓ અઝાઇ અને ઇવાર સાથે. હેપ્પી ફેમિલની ક્યૂટ તસવીર.

    શબીર અહલુવાલિયા અને કાંચિ કોલ તેમની દીકરીઓ અઝાઇ અને ઇવાર સાથે. હેપ્પી ફેમિલની ક્યૂટ તસવીર.

    4/9
  • રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસુઝા દેશમુખ પાવરકપલ છે. તેઓ તેમના બચ્ચાઓ રિઆન અને રાહિલ સાથે રવિ કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા. 

    રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસુઝા દેશમુખ પાવરકપલ છે. તેઓ તેમના બચ્ચાઓ રિઆન અને રાહિલ સાથે રવિ કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા. 

    5/9
  • કરણ પટેલ તેની વાઇફ અંકિતા ભાર્ગવ પટેલ સાથે રવિ કપૂરની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા ત્યારની તસવીર.

    કરણ પટેલ તેની વાઇફ અંકિતા ભાર્ગવ પટેલ સાથે રવિ કપૂરની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા ત્યારની તસવીર.

    6/9
  • નીલમ કોઠારી સોનીને છેલ્લે આપણે નેટફ્લિક્સના શો ફેબ્યુલસ લાઇફ ઑફ બોલીવુડ વાઇવ્ઝમાં જોઇ હતી તેણે પતણ દીકરી આહના સાથે રવિ કપૂરની બર્થડે પાર્ટીમાં આવી હતી. 

    નીલમ કોઠારી સોનીને છેલ્લે આપણે નેટફ્લિક્સના શો ફેબ્યુલસ લાઇફ ઑફ બોલીવુડ વાઇવ્ઝમાં જોઇ હતી તેણે પતણ દીકરી આહના સાથે રવિ કપૂરની બર્થડે પાર્ટીમાં આવી હતી. 

    7/9
  • સુઝેન ખાન એકતા કપૂરના દીકરાના બર્થડેમાં પહોંચી હતી. તેણે ઑલ બ્લેક આઉટ ફિટ પહેર્યો હતો અને એકદમ સ્ટનિંગ લાગતી હતી. 

    સુઝેન ખાન એકતા કપૂરના દીકરાના બર્થડેમાં પહોંચી હતી. તેણે ઑલ બ્લેક આઉટ ફિટ પહેર્યો હતો અને એકદમ સ્ટનિંગ લાગતી હતી. 

    8/9
  • નવાં જ પરણેલા શાહીર શેખ અને રુચિકા કપૂર પણ એકતા કપૂરના દીકરાનાં જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. કપલે પાર્ટીમાં પહોંચ્યા ત્યારે કેમેરાઝ માટે આ રીતે પૉઝ આપ્યો હતો. 

    નવાં જ પરણેલા શાહીર શેખ અને રુચિકા કપૂર પણ એકતા કપૂરના દીકરાનાં જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. કપલે પાર્ટીમાં પહોંચ્યા ત્યારે કેમેરાઝ માટે આ રીતે પૉઝ આપ્યો હતો. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

એકતા કપૂર (Ekta Kapoor)નો દીકરો રવિ (Ravie) 27મી જાન્યુઆરી 2021ના દિવસે બે વર્ષનો થયો. પ્રોડ્યુસર એકતા કપૂરે દીકરાના જન્મદિવસે મસ્ત પાર્ટી યોજી હતી. જુહુમાં યોજાયેલી આ પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા આવ્યા હતા અને સાથે તેમના ટાબરિયાંઓને પણ લઇને જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે, જોઇએ કોણ કોણ આવ્યું હતું આ પાર્ટીમાં (તસવીરો યોગને શાહ)

First Published: 29th January, 2021 14:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK