લોકોના દિલ પર રાજ કરનારી સિંગર નેહા કક્કરની અજાણી વાતો

Updated: Apr 03, 2019, 08:44 IST | Sheetal Patel
 • નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋૃષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. તેની માતાનું નામ નિતિ અને પિતાનું નામ ઋૃષિકેશ કક્કર છે. નેહા માત્ર 4 વર્ષની ઉંમરથી ગાવા લાગી હતી. નેહાએ સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો અને આ બ્લેક ડ્રેસમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. 

  નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋૃષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. તેની માતાનું નામ નિતિ અને પિતાનું નામ ઋૃષિકેશ કક્કર છે. નેહા માત્ર 4 વર્ષની ઉંમરથી ગાવા લાગી હતી. નેહાએ સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો અને આ બ્લેક ડ્રેસમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. 

  1/21
 • પંજાબી અને હિન્દી સોન્ગ ગાઇને નેહા કક્કર કરોડો દીલો પર રાજ કરી રહી છે. એક્ટિંગથી લઈ સિંગિંગ સુધી તેનો ડંકો વાગે છે. તો સોશિયલ મીડિયા પર પણ તે ઘણી છવાયેલી રહે છે.

  પંજાબી અને હિન્દી સોન્ગ ગાઇને નેહા કક્કર કરોડો દીલો પર રાજ કરી રહી છે. એક્ટિંગથી લઈ સિંગિંગ સુધી તેનો ડંકો વાગે છે. તો સોશિયલ મીડિયા પર પણ તે ઘણી છવાયેલી રહે છે.

  2/21
 • બોલીવુડ સિંગર નેહાને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બોલીવુડની ટોચની અને સૌથી લોકપ્રિય સિંગર્સમાંથી એક છે. તેણે એકથી એક ચઢિયાતા હિટ સોન્ગ ગાયા છે.

  બોલીવુડ સિંગર નેહાને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બોલીવુડની ટોચની અને સૌથી લોકપ્રિય સિંગર્સમાંથી એક છે. તેણે એકથી એક ચઢિયાતા હિટ સોન્ગ ગાયા છે.

  3/21
 • પિતાએ સંઘર્ષ કરી પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરી. દીકરીએ રિયાલિટી શોમાં પોતાનું ટેલેન્ટ દેખાડી ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવ્યું. આજે મહેનતી પિતાની દીકરી પોતાના ટેલેન્ટના દમ પર મર્સિડીઝમાં ફરે છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ લાખો દિલોની ધડકન અને સેલ્ફી ક્વિન એવી બોલિવૂડ સિંગર નેહા કક્કરની. નેહા આજે યુથ આઈકન બની ચૂકી છે.

  પિતાએ સંઘર્ષ કરી પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરી. દીકરીએ રિયાલિટી શોમાં પોતાનું ટેલેન્ટ દેખાડી ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવ્યું. આજે મહેનતી પિતાની દીકરી પોતાના ટેલેન્ટના દમ પર મર્સિડીઝમાં ફરે છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ લાખો દિલોની ધડકન અને સેલ્ફી ક્વિન એવી બોલિવૂડ સિંગર નેહા કક્કરની. નેહા આજે યુથ આઈકન બની ચૂકી છે.

  4/21
 • તે મોટી બહેન સોનૂ કક્કર સાથે માતાની ચોકીમાં ભજન ગાતી હતી. જે પછી તે પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નેહાને અભ્યાસ દરમિયાન ‘Indian Idol’માં ભાગ લેવાની તક મળી હતી. નેહા ‘Indian Idol-2’ (2006)માં સ્પર્ધક રહી હતી પરંતુ તેમાં ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી.

  તે મોટી બહેન સોનૂ કક્કર સાથે માતાની ચોકીમાં ભજન ગાતી હતી. જે પછી તે પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નેહાને અભ્યાસ દરમિયાન ‘Indian Idol’માં ભાગ લેવાની તક મળી હતી. નેહા ‘Indian Idol-2’ (2006)માં સ્પર્ધક રહી હતી પરંતુ તેમાં ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી.

  5/21
 • જે પછી નેહાએ વર્ષ 2008માં પોતાનું આલબમ (નેહા ધ રૉક સ્ટાર) લોન્ચ કર્યું હતું. નેહાનું પ્રથમ સોન્ગ ‘સેકન્ડ હેન્ડ જવાની’ (કૉકટેલ) હતું, જોકે તેને લોકપ્રિયતા ‘યારિયાં’ ફિલ્મના ‘સની-સની’થી મળી હતી. તસવીરમાં: જુઓ નેહાની ક્યૂટ સ્માઈલ

  જે પછી નેહાએ વર્ષ 2008માં પોતાનું આલબમ (નેહા ધ રૉક સ્ટાર) લોન્ચ કર્યું હતું. નેહાનું પ્રથમ સોન્ગ ‘સેકન્ડ હેન્ડ જવાની’ (કૉકટેલ) હતું, જોકે તેને લોકપ્રિયતા ‘યારિયાં’ ફિલ્મના ‘સની-સની’થી મળી હતી.

  તસવીરમાં: જુઓ નેહાની ક્યૂટ સ્માઈલ

  6/21
 • નેહા કક્કરે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. 'લડકી બ્યૂટિફૂલ', 'કર ગયી ચૂલ' અને 'કાલા ચશ્મા' જેવા હિટ સોન્ગ નંબર વન રહ્યાા છે. બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટાઈટલ ટ્રેક પણ નેહાએ ગાયું છે. તસવીરમાં: નેહા અને સોનુ નિગમ મસ્તીના મૂડમાં

  નેહા કક્કરે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. 'લડકી બ્યૂટિફૂલ', 'કર ગયી ચૂલ' અને 'કાલા ચશ્મા' જેવા હિટ સોન્ગ નંબર વન રહ્યાા છે. બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટાઈટલ ટ્રેક પણ નેહાએ ગાયું છે.

  તસવીરમાં: નેહા અને સોનુ નિગમ મસ્તીના મૂડમાં

  7/21
 • નેહાએ ઘણા લાઈવ કોન્સર્ટ કર્યા છે. ગીત ગાતી વખતે નેહાની અંદર ગજબની એનર્જી જોવા મળે છે.

  નેહાએ ઘણા લાઈવ કોન્સર્ટ કર્યા છે. ગીત ગાતી વખતે નેહાની અંદર ગજબની એનર્જી જોવા મળે છે.

  8/21
 • શરૂઆતમાં તે 'મિલે હો તુમ હમકો', 'માહી વે', 'કોકા કોલા' અને હાલમાં સિમ્બા ફિલ્મનું 'આંખ મારે' નેહાના સુપરહિટ સોન્ગ રહ્યા છે. આ ગીત સાંભળતા ડાન્સ કરવાનું મન થાય છે. નેહાના સૂરીલા અવાજથી ફૅન્સ એના બહુ જ દીવાના છે. તસવીરમાં: ખ્રિસમસની ઉજવણી કરતી નેહા કક્કર

  શરૂઆતમાં તે 'મિલે હો તુમ હમકો', 'માહી વે', 'કોકા કોલા' અને હાલમાં સિમ્બા ફિલ્મનું 'આંખ મારે' નેહાના સુપરહિટ સોન્ગ રહ્યા છે. આ ગીત સાંભળતા ડાન્સ કરવાનું મન થાય છે. નેહાના સૂરીલા અવાજથી ફૅન્સ એના બહુ જ દીવાના છે.

  તસવીરમાં: ખ્રિસમસની ઉજવણી કરતી નેહા કક્કર

  9/21
 • નેહા કક્કરના વીડિયોને ઘણી લાઈક મળે છે અને અત્યાર સુધીમાં 7 લાખથી વધારે વ્યૂ મળ્યા છે.

  નેહા કક્કરના વીડિયોને ઘણી લાઈક મળે છે અને અત્યાર સુધીમાં 7 લાખથી વધારે વ્યૂ મળ્યા છે.

  10/21
 • ઉદયપુરમાં નેહાએ 'તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' ગીત પર પર્ફોર્મ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા હતા.

  ઉદયપુરમાં નેહાએ 'તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' ગીત પર પર્ફોર્મ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા હતા.

  11/21
 • જેમ જેમ લોકપ્રિયતા વધવા લાગી તેમ તેમ નેહાના લૂકમાં પણ ફેરફાર થતા રહ્યા અને સુંદરતામાં પણ વધારો જોવા મળ્યો હતો.

  જેમ જેમ લોકપ્રિયતા વધવા લાગી તેમ તેમ નેહાના લૂકમાં પણ ફેરફાર થતા રહ્યા અને સુંદરતામાં પણ વધારો જોવા મળ્યો હતો.

  12/21
 • તેણે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તે એક હોટલનાં બાથરૂમમાં છે અને અહીં તે બાથ ગાઉનમાં નજર આવી રહી છે. ‘ઈન્ડિયન આઈડલ’થી ફેમસ થયા બાદ નેહાના લુકમાં ઘણો ચેન્જ આવ્યો હતો. તેના અંદાજમાં કોન્ફિડન્સ પણ જોવા મળ્યો.

  તેણે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તે એક હોટલનાં બાથરૂમમાં છે અને અહીં તે બાથ ગાઉનમાં નજર આવી રહી છે. ‘ઈન્ડિયન આઈડલ’થી ફેમસ થયા બાદ નેહાના લુકમાં ઘણો ચેન્જ આવ્યો હતો. તેના અંદાજમાં કોન્ફિડન્સ પણ જોવા મળ્યો.

  13/21
 • નેહા કક્કરના બધા ફોટોઝ અત્યાર સુધી લાખો લોકોએ જોયા છે. યૂઝર્સ નેહાની પ્રેમ ભરેલી તસવીરમાં ઘણી કમેન્ટ્સ કરતા હોય છે અને એની ક્યૂટ સ્માઈલના હંમેશા વખાણ કરતા જોવા મળે છે.

  નેહા કક્કરના બધા ફોટોઝ અત્યાર સુધી લાખો લોકોએ જોયા છે. યૂઝર્સ નેહાની પ્રેમ ભરેલી તસવીરમાં ઘણી કમેન્ટ્સ કરતા હોય છે અને એની ક્યૂટ સ્માઈલના હંમેશા વખાણ કરતા જોવા મળે છે.

  14/21
 • નેહા કક્કર હંમેશા એના ભાઈ ટોની કક્કર અને બહેન સોનૂ કક્કરથી ક્લોઝ રહે છે. ભાઈ-બહેનને પોતાના સુખ-દુ:ખમાં સાથ આપે છે. તસવીરમાં ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ 

  નેહા કક્કર હંમેશા એના ભાઈ ટોની કક્કર અને બહેન સોનૂ કક્કરથી ક્લોઝ રહે છે. ભાઈ-બહેનને પોતાના સુખ-દુ:ખમાં સાથ આપે છે.

  તસવીરમાં ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ 

  15/21
 • આજે નેહા ઘણી સ્ટાઈલિશ થઈ ચૂકી છે, હવે લોકો તેના અવાજની સાથે એની સુંદરતા પર પણ ફિદા થઈ રહ્યા છે.

  આજે નેહા ઘણી સ્ટાઈલિશ થઈ ચૂકી છે, હવે લોકો તેના અવાજની સાથે એની સુંદરતા પર પણ ફિદા થઈ રહ્યા છે.

  16/21
 • સિંગર નેહા કક્કર બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીથી બ્રેકઅપ બાદ ઘણી ચર્ચામાં હતી. બ્રેકઅપના કારણથી નેહા એટલી દુખી હતી કે તે શૉ દરમિયાન રડતી હતી. પરંતુ હવે નેહા કક્કર એવી નથી રહી. બધા દુ:ખ ભૂલીને જીવનમાં તે આગળ વધી ગઈ છે.

  સિંગર નેહા કક્કર બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીથી બ્રેકઅપ બાદ ઘણી ચર્ચામાં હતી. બ્રેકઅપના કારણથી નેહા એટલી દુખી હતી કે તે શૉ દરમિયાન રડતી હતી. પરંતુ હવે નેહા કક્કર એવી નથી રહી. બધા દુ:ખ ભૂલીને જીવનમાં તે આગળ વધી ગઈ છે.

  17/21
 • પોતાના ફૅમસ સોન્ગ વિશે જણાવતા નેહાએ કહ્યું કે મારૂ ગીત મિલે હો તુમ હમકો.... મારા ભાઈ ટોની અને મારૂ અત્યાર સુધીની સૌથી મનપસંદ ગીત બની ગયું છે. અને ફૅન્સને માહી વે અને હમસફર જેવા સોન્ગ પણ ઘણા પસંદ આવ્યા છે.

  પોતાના ફૅમસ સોન્ગ વિશે જણાવતા નેહાએ કહ્યું કે મારૂ ગીત મિલે હો તુમ હમકો.... મારા ભાઈ ટોની અને મારૂ અત્યાર સુધીની સૌથી મનપસંદ ગીત બની ગયું છે. અને ફૅન્સને માહી વે અને હમસફર જેવા સોન્ગ પણ ઘણા પસંદ આવ્યા છે.

  18/21
 • બૉલીવુડ સિંગર નેહા કક્કર આમતો બધાને બહુ પસંદ આવે છે. અલદ અલગ અંદાજની નેહાએ લોકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને Tik Tok જેવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે તેમ જ એના ગીત પણ ઘણા ધૂમ મચાવે છે.

  બૉલીવુડ સિંગર નેહા કક્કર આમતો બધાને બહુ પસંદ આવે છે. અલદ અલગ અંદાજની નેહાએ લોકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને Tik Tok જેવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે તેમ જ એના ગીત પણ ઘણા ધૂમ મચાવે છે.

  19/21
 • નેહા કક્કરને બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના ગમે છે અને તેના બધા જ આઉટફિટ્સમાં તમે જોઈ હશે. તસવીરમાં ઈદ દરમિયાન તેણે આ ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો. 

  નેહા કક્કરને બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના ગમે છે અને તેના બધા જ આઉટફિટ્સમાં તમે જોઈ હશે. તસવીરમાં ઈદ દરમિયાન તેણે આ ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો. 

  20/21
 • નેહા મૉડલ જેવી લાગે છે અને લૂકના મામલામાં હોટ દેખાતી એવી આ યંગ સિંગર ટૂંક સમયમાં બૉલીવુડમાં સારૂં નામ બનાવી ગઈ છે. નેહાએ સિંગર તરીકે પોતાનુ કરિયર વ્યવસ્થિત સેટ કર્યું છે અને સાથે ભાઈ બહેનનું પણ નામ સારૂં એવું બની ગયું છે.

  નેહા મૉડલ જેવી લાગે છે અને લૂકના મામલામાં હોટ દેખાતી એવી આ યંગ સિંગર ટૂંક સમયમાં બૉલીવુડમાં સારૂં નામ બનાવી ગઈ છે. નેહાએ સિંગર તરીકે પોતાનુ કરિયર વ્યવસ્થિત સેટ કર્યું છે અને સાથે ભાઈ બહેનનું પણ નામ સારૂં એવું બની ગયું છે.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

નેહા કક્કર આજે બોલિવૂડની જાણીતી સિંગર્સમાંથી એક છે. તે પોતાના આવાજથી લોકોના દિલો પર રાજ કરે છે. આ ઉપરાંત પોતાની સુંદરતાથી પણ ઘણા લોકોને તેની કાયલ બનાવી ચૂકી છે. તેની એક જલક મેળવવા લોકો રાહ જોતા હોય છે. નેહા કક્કરની લોકપ્રિયતા અન્ય ઘણી ફિમેલ સિંગર્સ કરતા વધારે છે. જોકે નેહાની કરિયરના પ્રારંભિક દિવસોની તસવીરો જોવામાં આવે તો તેની સુંદરતા પર ફિદા થયેલા ફેન્સ જ બોલિવૂડ સિંગરને ઓળખી શકશે નહીં. આજે અમે તમારી સમક્ષ ‘ઈન્ડિયન આઈડલ’શોથી બોલિવૂડની જાણીતી સિંગર બનવા સુધીની નેહાની જર્ની અને તેના લુક્સમાં અહીં દર્શાવી રહ્યાં છીએ.

તસવીર સૌજન્ય : નેહા કક્કરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK