જુઓ મુંબઈની ગલીઓમાં બોલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

Updated: 28th April, 2019 17:21 IST | Sheetal Patel
 • દિશા પટાણીની આ તસવીર ગોરેગાંવ ફિલ્મસિટીમાં ક્લિક કરવામાં આવી હતી. દિશાએ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને ભારતના ટ્રેલરમાં એના સિઝલિંગ અવતારની સાથે પોતાના હોટનેસને વધારી દીધી  છે. 

  દિશા પટાણીની આ તસવીર ગોરેગાંવ ફિલ્મસિટીમાં ક્લિક કરવામાં આવી હતી. દિશાએ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને ભારતના ટ્રેલરમાં એના સિઝલિંગ અવતારની સાથે પોતાના હોટનેસને વધારી દીધી  છે. 

  1/10
 • પ્રિટી ઝિન્ટા બાન્દ્રાના પોપ્યુલર રેસ્ટોરન્ટમાં એક મિત્ર સાથે ફોર્મલ અટાયરમાં જોવા મળી હતી. પ્રિટી બ્લૂ શર્ટમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

  પ્રિટી ઝિન્ટા બાન્દ્રાના પોપ્યુલર રેસ્ટોરન્ટમાં એક મિત્ર સાથે ફોર્મલ અટાયરમાં જોવા મળી હતી. પ્રિટી બ્લૂ શર્ટમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

  2/10
 • દિશા પહેલી વાર ભારતની સાથે સ્ક્રિન પર એક સેક્સી અવતારમાં નજર આવશે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના સેક્સી અવતારને લઈને પહેલેથી જ ઘણી ચર્ચામાં રહી છે. 

  દિશા પહેલી વાર ભારતની સાથે સ્ક્રિન પર એક સેક્સી અવતારમાં નજર આવશે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના સેક્સી અવતારને લઈને પહેલેથી જ ઘણી ચર્ચામાં રહી છે. 

  3/10
 • કંગના રાનોટ જે આગામી 'પંગા' ફિલ્મમાં જોવા મળશે, જેમાં તે કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવતી જોવા મળશે. બાન્દ્રામાં તે રિહર્સલ કરતા દેખાઈ હતી.

  કંગના રાનોટ જે આગામી 'પંગા' ફિલ્મમાં જોવા મળશે, જેમાં તે કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવતી જોવા મળશે. બાન્દ્રામાં તે રિહર્સલ કરતા દેખાઈ હતી.

  4/10
 • ક્રિતી સૅનન જેની 'લુકા ચુપ્પી' અને 'બરેલી કી બર્ફી' બન્ને ફિલ્મ ઘણી સફળ રહી છે. ક્રિતી ગ્રે કલરના કેઝ્યુઅલમાં બાન્દ્રાના પ્રખ્યાત સલૂનમાં જોવા મળી હતી.

  ક્રિતી સૅનન જેની 'લુકા ચુપ્પી' અને 'બરેલી કી બર્ફી' બન્ને ફિલ્મ ઘણી સફળ રહી છે. ક્રિતી ગ્રે કલરના કેઝ્યુઅલમાં બાન્દ્રાના પ્રખ્યાત સલૂનમાં જોવા મળી હતી.

  5/10
 • અક્ષય કુમાર એક ફિલ્મની શૂટિંગ દરમિયાન વર્સોવામાં જોવા મળ્યા હતા. આગામી કરીના કપૂર ખાન સાથે 'ગુડ ન્યૂઝ' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા બે પરિણીત યુગલો અને તેમના પ્રેમના સફર વિશે છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર એક દંપતિની ભૂમિકા ભજવશે.

  અક્ષય કુમાર એક ફિલ્મની શૂટિંગ દરમિયાન વર્સોવામાં જોવા મળ્યા હતા. આગામી કરીના કપૂર ખાન સાથે 'ગુડ ન્યૂઝ' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા બે પરિણીત યુગલો અને તેમના પ્રેમના સફર વિશે છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર એક દંપતિની ભૂમિકા ભજવશે.

  6/10
 • શ્વેતા બચ્ચન નંદા વરલીમાં એક લોકપ્રિય મૉલમાં ગર્લ ગેન્ગ સાથે આઉટિંગ પર જતા જોવા મળી હતી. તે એનિમલ પ્રિન્ટ સ્વેટશર્ટ પહેરી આઉટિંગની મજા માણતી જોવા મળી હતી. તસવીરો-યોગેન શાહ

  શ્વેતા બચ્ચન નંદા વરલીમાં એક લોકપ્રિય મૉલમાં ગર્લ ગેન્ગ સાથે આઉટિંગ પર જતા જોવા મળી હતી. તે એનિમલ પ્રિન્ટ સ્વેટશર્ટ પહેરી આઉટિંગની મજા માણતી જોવા મળી હતી. તસવીરો-યોગેન શાહ

  7/10
 • ચિંત્રાગદા સિંહ પણ મુંબઈ શહેરની શેરીઓમાં ફરતી જોવા મળી હતી. મુંબઈમાં પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરમાં અભિનેત્રી ફ્લોરલ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી.

  ચિંત્રાગદા સિંહ પણ મુંબઈ શહેરની શેરીઓમાં ફરતી જોવા મળી હતી. મુંબઈમાં પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરમાં અભિનેત્રી ફ્લોરલ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી.

  8/10
 • મુંબઈમાં પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરમાં કાતિક આર્યન કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ આપી રહ્યા હતા. કાર્તિક અંધેરીમાં સ્પોટ થતા જોવા મળ્યા હતા.

  મુંબઈમાં પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરમાં કાતિક આર્યન કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ આપી રહ્યા હતા. કાર્તિક અંધેરીમાં સ્પોટ થતા જોવા મળ્યા હતા.

  9/10
 • વિદ્યા બાલન બ્લેક આઉટફિટમાં ફ્રેન્ડ સાથે બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. 

  વિદ્યા બાલન બ્લેક આઉટફિટમાં ફ્રેન્ડ સાથે બાન્દ્રાના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શ્વેતા બચ્ચન, દિશા પટાણી, પ્રિટી ઝિન્ટા, અક્ષય કુમાર, વિદ્યા બાલન, કંગના રાનોટ, ક્રિતી સૅનન, કાર્તિક આર્યન અને ચિત્રાગંદા સિંહ સહિતના બોલીવુડ સેલેબ્સ મુંબઈની ગલીઓમાં સ્ટાઈલિશ અવતારમાં જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

First Published: 28th April, 2019 17:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK