અજય દેવગણ ઘરે શોક વ્યક્ત કરવા ઉમટ્યા બોલીવુડના કલાકારો

Published: May 30, 2019, 18:35 IST | Bhavin
 • બોલીવુડની જાણીતી ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાન અજય દેવગણના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. 

  બોલીવુડની જાણીતી ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાન અજય દેવગણના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. 

  1/15
 • એક્ટર અભિષેક બચ્ચને પણ વ્હાઈટ કુર્તા પાયજામાન પર બ્લેક કોટી સાથે હાજરી આપી હતી. 

  એક્ટર અભિષેક બચ્ચને પણ વ્હાઈટ કુર્તા પાયજામાન પર બ્લેક કોટી સાથે હાજરી આપી હતી. 

  2/15
 • અજય દેવગણ પુત્રી ન્યાસા સાથે ઘરમાંથી બહાર નીકળતા

  અજય દેવગણ પુત્રી ન્યાસા સાથે ઘરમાંથી બહાર નીકળતા

  3/15
 • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ અજય દેવગણના ઘરે પહોંચ્યા હતા. 

  બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ અજય દેવગણના ઘરે પહોંચ્યા હતા. 

  4/15
 • અજય દેવગણના ઘરે ગુજરાતી અભિનેત્રી અરૂણા ઈરાની 

  અજય દેવગણના ઘરે ગુજરાતી અભિનેત્રી અરૂણા ઈરાની 

  5/15
 • ગુલશન ગ્રોવરે પણ વીરુ દેવગણના નિધન બાદની વિધિમાં હાજરી આપી હતી. 

  ગુલશન ગ્રોવરે પણ વીરુ દેવગણના નિધન બાદની વિધિમાં હાજરી આપી હતી. 

  6/15
 • કબીર બેદી પણ વ્હાઈટ ઝભ્ભા લેંઘામાં પહોંચ્યા હતા. 

  કબીર બેદી પણ વ્હાઈટ ઝભ્ભા લેંઘામાં પહોંચ્યા હતા. 

  7/15
 • અભિનેતા કુણાલ ખેમુ 

  અભિનેતા કુણાલ ખેમુ 

  8/15
 • બોલીવુડના મશહૂર વિલન પ્રેમ ચોપરાએ અજય દેવગણને ત્યાં શોક વ્યક્ત કર્યો હતો.

  બોલીવુડના મશહૂર વિલન પ્રેમ ચોપરાએ અજય દેવગણને ત્યાં શોક વ્યક્ત કર્યો હતો.

  9/15
 • શ્રદ્ધા કપૂરના પિતા અને એક જમાનાના જાણીતા વિલન શક્તિ કપૂર પણ પહોંચ્યા હતા. 

  શ્રદ્ધા કપૂરના પિતા અને એક જમાનાના જાણીતા વિલન શક્તિ કપૂર પણ પહોંચ્યા હતા. 

  10/15
 • અજય દેવગણ સાથે બોલીવુડની ફિલ્મો કરી ચૂકેલા સુનીલ શેટ્ટી પણ પત્ની સાથે પહોંચ્યા હતા. 

  અજય દેવગણ સાથે બોલીવુડની ફિલ્મો કરી ચૂકેલા સુનીલ શેટ્ટી પણ પત્ની સાથે પહોંચ્યા હતા. 

  11/15
 • અજય દેવગણની અંગત ફ્રેન્ડ મનાતી તબુ પણ અજયના ઘરે પહોંચી હતી. બંનેએ હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ દે દે પ્યાર દે માં સાથે કામ કર્યું છે. 

  અજય દેવગણની અંગત ફ્રેન્ડ મનાતી તબુ પણ અજયના ઘરે પહોંચી હતી. બંનેએ હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ દે દે પ્યાર દે માં સાથે કામ કર્યું છે. 

  12/15
 • અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્ના 

  અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્ના 

  13/15
 • ઉર્મિલા માતોંડકર. ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. 

  ઉર્મિલા માતોંડકર. ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. 

  14/15
 • ઉરી ફેમ એક્ટર વિકી કૌશલે પણ અજય દેવગણના ઘરે હાજરી આપી હતી.

  ઉરી ફેમ એક્ટર વિકી કૌશલે પણ અજય દેવગણના ઘરે હાજરી આપી હતી.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગણનું કેટલાક દિવસો પહેલા નિધન થયું છે. ત્યારે આજે અજય દેવગણના ઘરે ચૌથાની વિધિ યોજાઈ હતી. જેમાં બોલીવુડના જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી. (Image Courtesy : Yogen shah)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK