બોલીવુડની પાંચ અભિનેત્રીઓ જેમણે સુંદરતા માટે કરાવી પ્લાસ્ટિક સર્જરી

Published: Mar 14, 2019, 19:01 IST | Shilpa Bhanushali
 • કંગના રણૌટ : બોલીવુડ ક્વીન કંગના રણૌટ ફિલ્મ 'ગેંગસ્ટર' માં પોતાની પહેલી ફિલ્મથી બદલાઈ ગઈ હતી, તેણે પોતાના લીપ્સની સર્જરી કરાવી હોવાની વાત ફેલાઈ હતી. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  કંગના રણૌટ : બોલીવુડ ક્વીન કંગના રણૌટ ફિલ્મ 'ગેંગસ્ટર' માં પોતાની પહેલી ફિલ્મથી બદલાઈ ગઈ હતી, તેણે પોતાના લીપ્સની સર્જરી કરાવી હોવાની વાત ફેલાઈ હતી. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  1/5
 • કેટરીના કૈફ : કેટરીના કૈફ ભારતની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, જેણે ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાની અફવા ફેલાઈ હતી છતાં તેણે ક્યારેય આ વાતની જાહેરમાં સ્વીકાર્યું નથી કે તેણે એવી કોઈ સર્જરી કરાવી હતી કે કેમ.... જોકે તમે તેના પહેલાના અને અત્યારના ફોટોઝ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તેના નાક હોઠ અને ગાલમાં ફેરફાર થયેલ છે. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  કેટરીના કૈફ : કેટરીના કૈફ ભારતની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, જેણે ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાની અફવા ફેલાઈ હતી છતાં તેણે ક્યારેય આ વાતની જાહેરમાં સ્વીકાર્યું નથી કે તેણે એવી કોઈ સર્જરી કરાવી હતી કે કેમ.... જોકે તમે તેના પહેલાના અને અત્યારના ફોટોઝ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તેના નાક હોઠ અને ગાલમાં ફેરફાર થયેલ છે. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  2/5
 • ઐશ્વર્યા રાય બચ્ચન : મિસ વર્લ્ડનું ખિતાબ મેળવી ચૂકેલી અભિનેત્રી ઐશ્વર્યાએ પણ પોતાના ચહેરાને જુદો ઓપ આપવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેણે પોતાના અબિનયની શરૂઆત કરી ત્યારના તેના દેખાવમાં અને અત્યારના દેખાવમાં આવેલ ફેરફાર તરત જ ધ્યાનપાત્ર બને તેવા છે. (તસવીર સૌજન્ય સ્ટાઈલ ફેઝ ડૉટ કૉમ)

  ઐશ્વર્યા રાય બચ્ચન : મિસ વર્લ્ડનું ખિતાબ મેળવી ચૂકેલી અભિનેત્રી ઐશ્વર્યાએ પણ પોતાના ચહેરાને જુદો ઓપ આપવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેણે પોતાના અબિનયની શરૂઆત કરી ત્યારના તેના દેખાવમાં અને અત્યારના દેખાવમાં આવેલ ફેરફાર તરત જ ધ્યાનપાત્ર બને તેવા છે. (તસવીર સૌજન્ય સ્ટાઈલ ફેઝ ડૉટ કૉમ)

  3/5
 • અનુષ્કા શર્મા : બોલીવુડજગતમાં ખૂબ જ લોકપ્રિય બનેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પોતાની લીપ સર્જરી કરાવી હોવાના વાવળ હતા. તેના હોઠ માટે તે લોકોમાં ઘણા સમય સુધી ચર્ચાનો વિષય બની રહી અને આ બધાં પ્રશ્નો અને ચર્ચાઓને જવાબ આપતાં તેણે પોતે જ સ્વીકાર્યું હતું કે તેના હોઠ પહેલા નાના હતા અને પછીથી લીપ એન્હેન્સિંગ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેણે આવો દેખાવ મેળવ્યો. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  અનુષ્કા શર્મા : બોલીવુડજગતમાં ખૂબ જ લોકપ્રિય બનેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પોતાની લીપ સર્જરી કરાવી હોવાના વાવળ હતા. તેના હોઠ માટે તે લોકોમાં ઘણા સમય સુધી ચર્ચાનો વિષય બની રહી અને આ બધાં પ્રશ્નો અને ચર્ચાઓને જવાબ આપતાં તેણે પોતે જ સ્વીકાર્યું હતું કે તેના હોઠ પહેલા નાના હતા અને પછીથી લીપ એન્હેન્સિંગ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેણે આવો દેખાવ મેળવ્યો. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  4/5
 • પ્રિયંકા ચોપડા : બોલીવુડની વધુ લોકપ્રિય થયેલી અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી એટલે પ્રિયંકા ચોપડા જેણે હોલીવુડ અને બોલીવુડ બન્ને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ અભિનેત્રીએ પણ મિસ વર્લ્ડનું ખિતાબ મેળવ્યું છે ત્યાર બાદ તે બી ટાઉનની હોટેસ્ટ દીવા તરીકે ઓળખાવા લાગી. આ અભિનેત્રીએ પણ પોતાની કારકિર્દી માટે નાકથી લઈને હોઠ સુધીની સર્જરી કરાવી, જોકે તેણે આ બાબતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી તો નકાર પણ કર્યો નથી. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  પ્રિયંકા ચોપડા : બોલીવુડની વધુ લોકપ્રિય થયેલી અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી એટલે પ્રિયંકા ચોપડા જેણે હોલીવુડ અને બોલીવુડ બન્ને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ અભિનેત્રીએ પણ મિસ વર્લ્ડનું ખિતાબ મેળવ્યું છે ત્યાર બાદ તે બી ટાઉનની હોટેસ્ટ દીવા તરીકે ઓળખાવા લાગી. આ અભિનેત્રીએ પણ પોતાની કારકિર્દી માટે નાકથી લઈને હોઠ સુધીની સર્જરી કરાવી, જોકે તેણે આ બાબતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી તો નકાર પણ કર્યો નથી. (તસવીર સૌજન્ય એમટીવી ઈન્ડિયા)

  5/5
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં તમારા અભિનય કરતાં તમારા લુક્સને કારણે તમે લોકોમાં જલ્દી પ્રિય થઈ શકો છો તેવી હકીકતથી વાકેફ અભિનેત્રીઓ પોતાના ફેન્સમાં લોકપ્રિય થવા માટે પોતાના દેખાવ માટે, પોતાની સુંદરતાને લઈને વધુ કોન્સિઅસ રહે છે. ઘણી અભિનેત્રીઓએ પોતાની કુદરતી સુંદરતામાં અમુક ફેરફારો કરાવ્યા છે. કેટલીય અભિનેત્રીઓએ કરાવેલ આ ફેરફાર એટલે કે પ્લાસ્ટિક સર્જરી સફળ રહી તો કેટલીક નિષ્ફળ થવાથી અભિનેત્રીઓ પોતાની પ્રાકૃતિક સુંદરતા ગુમાવવી પણ પડી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK