2019માં આ અભિનેત્રીઓ કરી રહી છે બોલીવુડમાં ડેબ્યુ

Published: Mar 18, 2019, 12:51 IST | Shilpa Bhanushali
 • સલમાન ખાનના ઓનસ્ક્રીન ભાઈ મોહનીશ બહેલની દીકરી પ્રનૂતન ઝહીર ઈકબાલ સાથે 2019માં ડેબ્યુ કરવા માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે કે પ્રનૂતન વેટરન અભિનેત્રી નૂતનની દોહિત્રી છે. પ્રનૂતન પોતાના ડેબ્યુ માટે યોગ્ય ફિલ્મની શોધમાં હતી તો આ કામમાં સલમાન તેને સંપૂર્ણપણ મદદ કરી રહ્યો છે.  

  સલમાન ખાનના ઓનસ્ક્રીન ભાઈ મોહનીશ બહેલની દીકરી પ્રનૂતન ઝહીર ઈકબાલ સાથે 2019માં ડેબ્યુ કરવા માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે કે પ્રનૂતન વેટરન અભિનેત્રી નૂતનની દોહિત્રી છે. પ્રનૂતન પોતાના ડેબ્યુ માટે યોગ્ય ફિલ્મની શોધમાં હતી તો આ કામમાં સલમાન તેને સંપૂર્ણપણ મદદ કરી રહ્યો છે.

   
  1/7
 • વર્ષ 2019માં બોલીવુડમાં ડેબ્યુની વાત કરીએ તો, સૌથી પહેલું નામ ટીવી આર્ટિસ્ટ અંકિતા લોખંડેનું આવે છે. અંકિતાએ કંગના રણૌટ સ્ટારર ફિલ્મ મણિકર્ણિકા સાથે ફિલ્મોમાં પોતાનો એન્ટ્રી કરી છે. કર્યો છે. આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની બાયોપિક છે જે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી.  

  વર્ષ 2019માં બોલીવુડમાં ડેબ્યુની વાત કરીએ તો, સૌથી પહેલું નામ ટીવી આર્ટિસ્ટ અંકિતા લોખંડેનું આવે છે. અંકિતાએ કંગના રણૌટ સ્ટારર ફિલ્મ મણિકર્ણિકા સાથે ફિલ્મોમાં પોતાનો એન્ટ્રી કરી છે. કર્યો છે. આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની બાયોપિક છે જે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી.

   
  2/7
 • સલમાન ખાનની કથિત રોમન ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટુર પણ 2019મામં ડેબ્યુ માટે તૈયાર છે. યૂલિયા પ્રેમ આર સોનીના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ "રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા"માં જોવા મળશે. ફિલ્મમાં તેનું પોસ્ટર પણ જાહેર કરાયું છે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ હજી જાહેર કરાઈ નથી.  

  સલમાન ખાનની કથિત રોમન ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટુર પણ 2019મામં ડેબ્યુ માટે તૈયાર છે. યૂલિયા પ્રેમ આર સોનીના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ "રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા"માં જોવા મળશે. ફિલ્મમાં તેનું પોસ્ટર પણ જાહેર કરાયું છે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ હજી જાહેર કરાઈ નથી.

   
  3/7
 • તાજેતરમાં અનન્યા પાંડે પણ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે, જણાવીએ કે અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. અનન્યા પણ વર્ષ 2019માં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. હકીકતે અનન્યા ફિલ્મ 'સ્ટુડન્ટ્સ ઑફ ધ યર 2'માં ટાઈગર શ્રોફ સાથે ડેબ્યુ કરી રહી છે.  

  તાજેતરમાં અનન્યા પાંડે પણ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે, જણાવીએ કે અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. અનન્યા પણ વર્ષ 2019માં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. હકીકતે અનન્યા ફિલ્મ 'સ્ટુડન્ટ્સ ઑફ ધ યર 2'માં ટાઈગર શ્રોફ સાથે ડેબ્યુ કરી રહી છે.

   
  4/7
 • 'ધ સ્વીટ લાઈફ ઑફ કરણ એન્ડ કબીર'સીરીયલમાં બે જુડવા બાળકોની મોટી બહેનનું પાત્ર ભજવતી તારા સુતારિયાને પણ આ સીરિયલ દ્વારા એક્ટિંગ જગતમાં ઓળખ મળી છે. હવે તારા ફિલ્મ 'સ્ટુડન્ટ્સ ઑફ ધ યર 2'માં અનન્યા સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થવાની છે.

  'ધ સ્વીટ લાઈફ ઑફ કરણ એન્ડ કબીર'સીરીયલમાં બે જુડવા બાળકોની મોટી બહેનનું પાત્ર ભજવતી તારા સુતારિયાને પણ આ સીરિયલ દ્વારા એક્ટિંગ જગતમાં ઓળખ મળી છે. હવે તારા ફિલ્મ 'સ્ટુડન્ટ્સ ઑફ ધ યર 2'માં અનન્યા સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થવાની છે.

  5/7
 • કેટરીના કૈફ પછી હવે તેની બહેન ઇઝાબેલ પણ બોલીવુડમાં પોતાનો લક ચકાસવા માગે છે. જણાવીએ કે અજાબેલ ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કેટરીના એક આઈટમ નંબર કરતી જોવા મળશે. ફિલ્મ રોમેન્ટિક મ્યુઝિકલ લવસ્ટોરી છે.  

  કેટરીના કૈફ પછી હવે તેની બહેન ઇઝાબેલ પણ બોલીવુડમાં પોતાનો લક ચકાસવા માગે છે. જણાવીએ કે અજાબેલ ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કેટરીના એક આઈટમ નંબર કરતી જોવા મળશે. ફિલ્મ રોમેન્ટિક મ્યુઝિકલ લવસ્ટોરી છે.

   

  6/7
 • વર્ષ 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી કપૂરે ફિલ્મ 'ધડક' સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી જ્યારે હવે તેની નાની દીકરી ખુશી કપૂર પણ બોલીવુડમાં પોતાની ડેબ્યુ કરવા તૈયાર છે. અત્યારે તો કરણ જોહર ખુશી માટે કોઈ સારી સ્ક્રીપ્ટની શોધમાં છે.

  વર્ષ 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી કપૂરે ફિલ્મ 'ધડક' સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી જ્યારે હવે તેની નાની દીકરી ખુશી કપૂર પણ બોલીવુડમાં પોતાની ડેબ્યુ કરવા તૈયાર છે. અત્યારે તો કરણ જોહર ખુશી માટે કોઈ સારી સ્ક્રીપ્ટની શોધમાં છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડની સાથે સાથે આ અભિનેત્રીઓ પણ કરી રહી છે, 2019માં બૉલીવુડમાં પોતાની ડેબ્યુ ફિલ્મથી એન્ટ્રી.

 

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK