Happy Birthday: ક્રિતી સૅનોન એન્જિનયરિંગ, મૉડલિંગથી બૉલીવુડ એક્ટર સુધીનો ગ્રાફ

Updated: 27th July, 2020 15:06 IST | Chirantana Bhatt
  • 27 જુલાઇ ક્રિતી સૅનનનો જન્મદિવસ છે. આજે જ્યારે તેની જિંદગીમાં એક વર્ષ ઉમેરાઇ રહ્યું છે ત્યારે જોઇએ કે ક્રિતી કેટલી સ્ટાઇલીશ, કેટલી મોજીલી અને ગ્લેમરસ છે.

    27 જુલાઇ ક્રિતી સૅનનનો જન્મદિવસ છે. આજે જ્યારે તેની જિંદગીમાં એક વર્ષ ઉમેરાઇ રહ્યું છે ત્યારે જોઇએ કે ક્રિતી કેટલી સ્ટાઇલીશ, કેટલી મોજીલી અને ગ્લેમરસ છે.

    1/23
  • તેણે પાંચ વર્ષની વયે તો મધુ સપ્રે જેવા મોટાં માથાઓ સાથે રેમ્પ વૉક કર્યું હતું. બૉલીવુડમાં આવતાં પહેલાં તેણે મૉડલિંગ કર્યું હતું. જો કે તેના મતે મૉડલિંગ તેની હૉબી હતી અને અભિનય સ્વાભાવિક રીતે જ તેનામાં વણાયેલો હતો.

    તેણે પાંચ વર્ષની વયે તો મધુ સપ્રે જેવા મોટાં માથાઓ સાથે રેમ્પ વૉક કર્યું હતું. બૉલીવુડમાં આવતાં પહેલાં તેણે મૉડલિંગ કર્યું હતું. જો કે તેના મતે મૉડલિંગ તેની હૉબી હતી અને અભિનય સ્વાભાવિક રીતે જ તેનામાં વણાયેલો હતો.

    2/23
  • તેને ટીવી કોમર્શિયલમાં કામ કરતાં ખ્યાલ આવ્યો કે તેને પોતાને કેમેરા સામે રહેવાનું ગમે છે.તેના મતે તે રેમ્પ કરતાં કેમેરા સામે વધુ કૉન્ફીડન્ટ હોય છે.

    તેને ટીવી કોમર્શિયલમાં કામ કરતાં ખ્યાલ આવ્યો કે તેને પોતાને કેમેરા સામે રહેવાનું ગમે છે.તેના મતે તે રેમ્પ કરતાં કેમેરા સામે વધુ કૉન્ફીડન્ટ હોય છે.

    3/23
  • તે અવારનવાર બાળપણની તસવીરો શૅર કરતી રહે છે.

    તે અવારનવાર બાળપણની તસવીરો શૅર કરતી રહે છે.

    4/23
  • તેના પેટ્સ સાથેની તેની પોસ્ટ્સ પણ બહુ રસપ્રદ હોય છે.

    તેના પેટ્સ સાથેની તેની પોસ્ટ્સ પણ બહુ રસપ્રદ હોય છે.

    5/23
  • ક્રિતીની તેના પેરન્ટ્સ સાથેની ટ્રાવેલિંગની તસવીર.

    ક્રિતીની તેના પેરન્ટ્સ સાથેની ટ્રાવેલિંગની તસવીર.

    6/23
  • તેણે ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી ફિલ્મમાં 2014માં બૉલીવુડ ડેબ્યુ કર્યું.

    તેણે ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી ફિલ્મમાં 2014માં બૉલીવુડ ડેબ્યુ કર્યું.

    7/23
  • તેણે તેલુગુ ફિલ્મ નેનોક્કાડિનમાં મહેશબાબુ સાથે પણ આ વર્ષે જ કામ કર્યું અને પછી બીજી તેલુગુ ફિલ્મ નાગા ચૈતન્ય સાથે કરી અને તે બ્રિટીશ સિરીઝ હસલ પરથી પ્રેરીત ફિલ્મ હતી. આ ફિલ્મ હતી દોહચય.

    તેણે તેલુગુ ફિલ્મ નેનોક્કાડિનમાં મહેશબાબુ સાથે પણ આ વર્ષે જ કામ કર્યું અને પછી બીજી તેલુગુ ફિલ્મ નાગા ચૈતન્ય સાથે કરી અને તે બ્રિટીશ સિરીઝ હસલ પરથી પ્રેરીત ફિલ્મ હતી. આ ફિલ્મ હતી દોહચય.

    8/23
  • તે બૉલવુડ અને ટોલીવુડ બન્નેમાં કામ કરવા માગે છે.

    તે બૉલવુડ અને ટોલીવુડ બન્નેમાં કામ કરવા માગે છે.

    9/23
  • તેના મતે દક્ષિણમાં માત્ર ‘ભરાવદાર’ ફિગર ચાલે છે એવું નથી અને તેને ક્યારેય પણ કોઇ સાઉથની ફિલ્મમાં કામ કરવા માટે વજન વધારવાનું નથી કહેવામાં આવ્યું.

    તેના મતે દક્ષિણમાં માત્ર ‘ભરાવદાર’ ફિગર ચાલે છે એવું નથી અને તેને ક્યારેય પણ કોઇ સાઉથની ફિલ્મમાં કામ કરવા માટે વજન વધારવાનું નથી કહેવામાં આવ્યું.

    10/23
  • રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ તેમે અભિનય કર્યો જેમાં તે વરુણ ધવન સાથે જોવા મળી.

    રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ તેમે અભિનય કર્યો જેમાં તે વરુણ ધવન સાથે જોવા મળી.

    11/23
  • દિલવાલેના શૂટિંગમાં તેણે શાહરૂખ ખાન સાથે જે પહેલો સીન કરવાનો હતો તેમાં તેણે શાહરૂખને વઢવાનું હતું અને શાહરૂખ ખાને બહુ જ ફ્રેન્ડલી અભિગમ રાખી તેને માટે આ સીન સરળ બનાવ્યો હતો.

    દિલવાલેના શૂટિંગમાં તેણે શાહરૂખ ખાન સાથે જે પહેલો સીન કરવાનો હતો તેમાં તેણે શાહરૂખને વઢવાનું હતું અને શાહરૂખ ખાને બહુ જ ફ્રેન્ડલી અભિગમ રાખી તેને માટે આ સીન સરળ બનાવ્યો હતો.

    12/23
  • બે વર્ષની ગૅપ બાદ કિર્તીએ સુશાંત સાથે રાબતા ફિલ્મ કરી અને પણ તે ફિલ્મ ન ચાલી જ્યારે બરેલી કી બર્ફી ફિલ્મને બહુ સફળતા મળી.

    બે વર્ષની ગૅપ બાદ કિર્તીએ સુશાંત સાથે રાબતા ફિલ્મ કરી અને પણ તે ફિલ્મ ન ચાલી જ્યારે બરેલી કી બર્ફી ફિલ્મને બહુ સફળતા મળી.

    13/23
  • ક્રિતી ડ્રેસિંગ અપને મામલે જરાય માથાકુટ નથી કરતી અને તેને પોતાને ગંજી અને ડેનિમમાં ફરવાનું ગમે છે.તેને વેસ્ટર્ન કપડાંમાં વધુ કમ્ફર્ટેબલ ફિલ કરે છે  

    ક્રિતી ડ્રેસિંગ અપને મામલે જરાય માથાકુટ નથી કરતી અને તેને પોતાને ગંજી અને ડેનિમમાં ફરવાનું ગમે છે.તેને વેસ્ટર્ન કપડાંમાં વધુ કમ્ફર્ટેબલ ફિલ કરે છે

     

    14/23
  • તેને એક્સેસરીઝમાં ઇયર કફ્સ, વૉચ અને ફ્લૅટ ફુટવેર પસંદ છે. તેને તો સ્નીકર્સ અને સાદા ચપ્પલ પણ માફક આવે છે.

    તેને એક્સેસરીઝમાં ઇયર કફ્સ, વૉચ અને ફ્લૅટ ફુટવેર પસંદ છે. તેને તો સ્નીકર્સ અને સાદા ચપ્પલ પણ માફક આવે છે.

    15/23
  • જો કે તેને સાડી પહેરવાનું ગમે છે, ખાસ કરીને તહેવારોમાં.

    જો કે તેને સાડી પહેરવાનું ગમે છે, ખાસ કરીને તહેવારોમાં.

    16/23
  • તેના મતે કોઇપણ છોકરીના વૉર્ડરોબમાં કમ્ફર્ટેબલ ડેનિમની જોડ, સફેદ ટી-શર્ટ, એક બ્લેક ડ્રેસ અને ડે ડ્રેસ ઉપરાંત આઉટફિટ સાથે ફિટ બેસે તેવી સારી લોંઝરી હોવી જરૂરી છે.

    તેના મતે કોઇપણ છોકરીના વૉર્ડરોબમાં કમ્ફર્ટેબલ ડેનિમની જોડ, સફેદ ટી-શર્ટ, એક બ્લેક ડ્રેસ અને ડે ડ્રેસ ઉપરાંત આઉટફિટ સાથે ફિટ બેસે તેવી સારી લોંઝરી હોવી જરૂરી છે.

    17/23
  • ક્રિતીએ કેટલાક ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટોશૂટ્સ કરાવ્યા છે.

    ક્રિતીએ કેટલાક ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટોશૂટ્સ કરાવ્યા છે.

    18/23
  • ક્રિતીએ પાણીપતમાં કરેલા અભિનયને પણ લોકોએ વખાણ્યો હતો.

    ક્રિતીએ પાણીપતમાં કરેલા અભિનયને પણ લોકોએ વખાણ્યો હતો.

    19/23
  • ક્રિતીની આગલી ફિલ્મ છે મીમી જે સરોગસી પર આધારીત ફિલ્મ છે અને તે લક્ષ્મણ ઉત્તેકરે ડાયરેક્ટ કરી છે.

    ક્રિતીની આગલી ફિલ્મ છે મીમી જે સરોગસી પર આધારીત ફિલ્મ છે અને તે લક્ષ્મણ ઉત્તેકરે ડાયરેક્ટ કરી છે.

    20/23
  • સુશાંત સિંહ રાજપૂત સાથે તેનું નામ જોડાયું હતું.

    સુશાંત સિંહ રાજપૂત સાથે તેનું નામ જોડાયું હતું.

    21/23
  • ક્રિતીની બહેન નૂપુર એક્ટ્રેસ અને સિંગર છે અને બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા તેણે પણ કમર કસી છે.

    ક્રિતીની બહેન નૂપુર એક્ટ્રેસ અને સિંગર છે અને બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા તેણે પણ કમર કસી છે.

    22/23
  • ક્રિતી પોતાની જાતને હોપલેસ રોમેન્ટિક ગણાવે છે અને આજકાલ લોકો સંબંધોમાં વફાદાર નથી હોતા તે વાત તેને ખટકે છે.

    ક્રિતી પોતાની જાતને હોપલેસ રોમેન્ટિક ગણાવે છે અને આજકાલ લોકો સંબંધોમાં વફાદાર નથી હોતા તે વાત તેને ખટકે છે.

    23/23
  • loading...

ફોટોઝ વિશે

27 જુલાઇ ક્રિતી સૅનનનો (Kriti Sanon) જન્મદિવસ છે. આજે જ્યારે તેની જિંદગીમાં એક વર્ષ ઉમેરાઇ રહ્યું છે ત્યારે જોઇએ કે ક્રિતી કેટલી સ્ટાઇલીશ, કેટલી મોજીલી અને ગ્લેમરસ છે.

First Published: 27th July, 2020 14:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK