'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો

Updated: 18th September, 2020 17:30 IST | Rachana Joshi
 • જેસ્મિન ભસીન જેસ્મિન ભસીન ટીવી અભિનેત્રી અને મૉડેલ છે.

  જેસ્મિન ભસીન

  જેસ્મિન ભસીન ટીવી અભિનેત્રી અને મૉડેલ છે.

  1/22
 • 'ટશન એ ઈશ્ક', 'દિલ સે દિલ તક', 'દિલ તો હેપ્પી હૈ જી' જેવી સિરિયલોમાં અભિનય કરનાર જેસ્મિન ભસીન હવે બિગ બૉસના ઘરમાં જોવા મળશે.

  'ટશન એ ઈશ્ક', 'દિલ સે દિલ તક', 'દિલ તો હેપ્પી હૈ જી' જેવી સિરિયલોમાં અભિનય કરનાર જેસ્મિન ભસીન હવે બિગ બૉસના ઘરમાં જોવા મળશે.

  2/22
 • નિશાંત સિંહ મલકાની નિશાંત સિંહ મલકાની મૉડેલ અને અભિનેતા છે.

  નિશાંત સિંહ મલકાની

  નિશાંત સિંહ મલકાની મૉડેલ અને અભિનેતા છે.

  3/22
 • ટીવી શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'માં લીડ રોલ પ્લે કરનાર અભિનેતા નિશાંત સિંહે બિગ બૉસમાં કામ કરવાની હા પાડી છે. તે માટે તેણે થોડાક દિવસ પહેલાં જ 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' શો છોડી દીધો છે.

  ટીવી શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'માં લીડ રોલ પ્લે કરનાર અભિનેતા નિશાંત સિંહે બિગ બૉસમાં કામ કરવાની હા પાડી છે. તે માટે તેણે થોડાક દિવસ પહેલાં જ 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' શો છોડી દીધો છે.

  4/22
 • નેહા શર્મા 'તુમ બિન 2', 'જયંતાભાઈ કી લવ સ્ટોરી', 'ક્રૂક' જેવી ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી અને મૉડેલ નેહા શર્માને બિગ બૉસની સિઝન 14માં લાવવા માટે મેકર્સ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. આખરે નેહા શર્માએ શોમાં ભાગ લેવાની હા પાડી હોવાનું સુત્રો જણાવે છે.

  નેહા શર્મા

  'તુમ બિન 2', 'જયંતાભાઈ કી લવ સ્ટોરી', 'ક્રૂક' જેવી ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી અને મૉડેલ નેહા શર્માને બિગ બૉસની સિઝન 14માં લાવવા માટે મેકર્સ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. આખરે નેહા શર્માએ શોમાં ભાગ લેવાની હા પાડી હોવાનું સુત્રો જણાવે છે.

  5/22
 • હાલમાં જ નેહા શર્મા તથા 'બિગ બૉસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનો મ્યૂઝિક વીડિયો 'દિલ કો કરાર' રિલીઝ થયો હતો.

  હાલમાં જ નેહા શર્મા તથા 'બિગ બૉસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનો મ્યૂઝિક વીડિયો 'દિલ કો કરાર' રિલીઝ થયો હતો.

  6/22
 • જાન કુમાર સાનુ જાન કુમાર સાનુ લોકપ્રિય ગાયક કુમાર સાનુનો દીકરો છે. જાન કુમાર પણ પિતાની જેમ જ સિંગર છે.

  જાન કુમાર સાનુ

  જાન કુમાર સાનુ લોકપ્રિય ગાયક કુમાર સાનુનો દીકરો છે. જાન કુમાર પણ પિતાની જેમ જ સિંગર છે.

  7/22
 • સૂત્રોના મતે, ગાયક કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુ 'બિગ બૉસ 14'માં જોવા મળશે. તેણે અનેક સિંગલ્સ ગાયા છે.

  સૂત્રોના મતે, ગાયક કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુ 'બિગ બૉસ 14'માં જોવા મળશે. તેણે અનેક સિંગલ્સ ગાયા છે.

  8/22
 • નલિની નેગી 'લાલ ઈશ્ક', 'પોરસ' તથા 'સ્પિલટ્સવિલા' જેવા શોમાં જોવા મળેલી નલિની નેગી પણ બિગ બૉસ 14માં જોવા મળશે.

  નલિની નેગી

  'લાલ ઈશ્ક', 'પોરસ' તથા 'સ્પિલટ્સવિલા' જેવા શોમાં જોવા મળેલી નલિની નેગી પણ બિગ બૉસ 14માં જોવા મળશે.

  9/22
 • ગયા વર્ષે નલિની નેગીએ પોતાની રૂમમેટ તથા તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. નલિનીએ આક્ષેપ કર્યો હતો કે, આ બન્નેએ મળીને તેની પર હુમલો કર્યો હતો. તેણે કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તેના ચહેરા પર ઈજા જોવા મળી હતી.

  ગયા વર્ષે નલિની નેગીએ પોતાની રૂમમેટ તથા તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. નલિનીએ આક્ષેપ કર્યો હતો કે, આ બન્નેએ મળીને તેની પર હુમલો કર્યો હતો. તેણે કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તેના ચહેરા પર ઈજા જોવા મળી હતી.

  10/22
 • શગુન પાંડે ઝી ટીવીની સિરિયલ 'તુઝસે હૈ રાબ્તા'માં અથર્વ બાપતના રોલમાં જોવા મળતા અભિનેતા શગુન પાંડે બિગ બૉસની સિઝન 14માં દેખાશે. અભિનેતાએ તાજેતરમાં જ આ શો છોડયો છે.

  શગુન પાંડે

  ઝી ટીવીની સિરિયલ 'તુઝસે હૈ રાબ્તા'માં અથર્વ બાપતના રોલમાં જોવા મળતા અભિનેતા શગુન પાંડે બિગ બૉસની સિઝન 14માં દેખાશે. અભિનેતાએ તાજેતરમાં જ આ શો છોડયો છે.

  11/22
 • શગુન પાંડે 'તુઝસે હૈ રાબ્તા' ઉપરાંત શાદી કે 'સિયાપે' અને 'બઢો બહુ'માં પણ જોવા મળ્યો હતો.

  શગુન પાંડે 'તુઝસે હૈ રાબ્તા' ઉપરાંત શાદી કે 'સિયાપે' અને 'બઢો બહુ'માં પણ જોવા મળ્યો હતો.

  12/22
 • અલીશા પંવાર 'ઈશ્ક મેં મરજાવાં', 'થપકી પ્યાર કી' જેવા સિરિયલમાં જોવા મળેલી અભિનેત્રી અલીશા પંવારે પણ બીગ બૉસની ઓફર સ્વીકારી લીધી છે.

  અલીશા પંવાર

  'ઈશ્ક મેં મરજાવાં', 'થપકી પ્યાર કી' જેવા સિરિયલમાં જોવા મળેલી અભિનેત્રી અલીશા પંવારે પણ બીગ બૉસની ઓફર સ્વીકારી લીધી છે.

  13/22
 • અલીશા પંવાર છેલ્લે 'મેરી ગુડિયા' સિરિયલમાં જોવા મળી હતી. તે મુળ હિમાચલ પ્રદેશની રહેવાસી છે. તેણે 2012માં શિમલા ક્વીનનો ખિતાબ જીત્યો હતો.

  અલીશા પંવાર છેલ્લે 'મેરી ગુડિયા' સિરિયલમાં જોવા મળી હતી. તે મુળ હિમાચલ પ્રદેશની રહેવાસી છે. તેણે 2012માં શિમલા ક્વીનનો ખિતાબ જીત્યો હતો.

  14/22
 • નૈના સિંહ 'સ્પ્લિટ્સવિલા 10'ની વિજેતા નૈના સિંહ પણ બિગ બૉસની આગામી સિઝનમાં જોવા મળશે. તે મૉડેલ અને અભિનેત્રી છે.

  નૈના સિંહ

  'સ્પ્લિટ્સવિલા 10'ની વિજેતા નૈના સિંહ પણ બિગ બૉસની આગામી સિઝનમાં જોવા મળશે. તે મૉડેલ અને અભિનેત્રી છે.

  15/22
 • નૈના સિંહે ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એકતા કપૂરની સિરિયલ 'કુમકુમ ભાગ્ય' છોડી દીધી હતી. અભિનેત્રીના પાત્રને યોગ્ય નિર્ણય ન મળતો હોવાથી તેણે આ નિર્ણય કર્યો હતો.

  નૈના સિંહે ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એકતા કપૂરની સિરિયલ 'કુમકુમ ભાગ્ય' છોડી દીધી હતી. અભિનેત્રીના પાત્રને યોગ્ય નિર્ણય ન મળતો હોવાથી તેણે આ નિર્ણય કર્યો હતો.

  16/22
 • એજાઝ ખાન બાલાજી ટેલિફિલ્મસની લોકપ્રિય ટીવી સિરિયલ કાવ્યાંજલીથી કારકિર્દીની શરૂઆત કરનાર એજાઝ ખાને બિગ બૉસ 14માટે હા પાડી દીધી છે. તેણે શો સાઈન કરી લીધો છે.

  એજાઝ ખાન

  બાલાજી ટેલિફિલ્મસની લોકપ્રિય ટીવી સિરિયલ કાવ્યાંજલીથી કારકિર્દીની શરૂઆત કરનાર એજાઝ ખાને બિગ બૉસ 14માટે હા પાડી દીધી છે. તેણે શો સાઈન કરી લીધો છે.

  17/22
 • એજાઝ ખાન ટીવી જગતમાં લોકપ્રિય નામ છે. તે કંગના રનોટની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' માં પણ જોવા મળ્યો હતો.

  એજાઝ ખાન ટીવી જગતમાં લોકપ્રિય નામ છે. તે કંગના રનોટની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' માં પણ જોવા મળ્યો હતો.

  18/22
 • પવિત્રા પુનિયા બિગ બૉસની ગત સિઝનના સર્પ્ધક પારસ છાબરાની પૂર્વ પ્રેમિકા પવિત્રા પુનિયા બિગ બૉસની સિઝન 14માં જોવા મળશે. પારસ છાબરાની બીજી એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી પણ શોમાં આવે તેવી ચર્ચા હતી પરંતુ એક્ટ્રેસે આ વાતને અફવા ગણાવી હતી.

  પવિત્રા પુનિયા

  બિગ બૉસની ગત સિઝનના સર્પ્ધક પારસ છાબરાની પૂર્વ પ્રેમિકા પવિત્રા પુનિયા બિગ બૉસની સિઝન 14માં જોવા મળશે. પારસ છાબરાની બીજી એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી પણ શોમાં આવે તેવી ચર્ચા હતી પરંતુ એક્ટ્રેસે આ વાતને અફવા ગણાવી હતી.

  19/22
 • પવિત્રા પુનિયા 'બાલવીર રિટર્ન્સ'માં તિમનાસાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ છે. તે એમટીવીના 'સ્પિટ્સવિલા' સહિત 'નાગિન', 'કવચ' અને 'ડાયન' જેવા પૉપ્યુલર શોનો ભાગ રહી છે.

  પવિત્રા પુનિયા 'બાલવીર રિટર્ન્સ'માં તિમનાસાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ છે. તે એમટીવીના 'સ્પિટ્સવિલા' સહિત 'નાગિન', 'કવચ' અને 'ડાયન' જેવા પૉપ્યુલર શોનો ભાગ રહી છે.

  20/22
 • સારા ગુરપાલ સારા ગુરપાલ મિસ ચંદીગઢ રહી છે. તે પંજાબી અભિનેત્રી અને ગાયિકા છે. તેને અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

  સારા ગુરપાલ

  સારા ગુરપાલ મિસ ચંદીગઢ રહી છે. તે પંજાબી અભિનેત્રી અને ગાયિકા છે. તેને અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

  21/22
 • સોશ્યલ મીડિયામાં સારા ગુરપાલ બહુ લોકપ્રિય નામ છે.

  સોશ્યલ મીડિયામાં સારા ગુરપાલ બહુ લોકપ્રિય નામ છે.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14  ફરી એકવાર ટીવી પર કમબૅક કરવા માટે તૈયાર છે. શો ના મેકર્સ શોને હીટ બનાવવા માટે કોઈ કસર બાકી નથી રાખી રહ્યાં. 'બિગ બૉસ 14'નું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ થશે. શોના પહેલા દિવસે સલમાન ખાન તમામ સ્પર્ધકોનો પરિચય કરાવશે. આ પહેલા જ શોના 11 સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. જેમાં કેટલાંક બૉલીવુડ એક્ટર, ટીવી એક્ટર્સ, ગાયક તથા મૉડેલના નામો સામેલ છે. આવો જાણીએ આ સ્પર્ધકો વિશે.

First Published: 18th September, 2020 17:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK