આ ગુજરાતી સેલેબ્સના ઘરે પણ બિરાજ્યા છે ભગવાન ગણેશ

Updated: Sep 02, 2019, 17:53 IST | Bhavin
 • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમ ગર્લ ભક્તિ કુબાવતે પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. 

  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમ ગર્લ ભક્તિ કુબાવતે પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. 

  1/7
 • ભક્તિ કુબાવતનું કહેવું છે કે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરીને આપણે પર્યાવરણ બચાવવા માટે નાનકડું યોગદાન તો આપી જ શકીએ છીએ. 

  ભક્તિ કુબાવતનું કહેવું છે કે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરીને આપણે પર્યાવરણ બચાવવા માટે નાનકડું યોગદાન તો આપી જ શકીએ છીએ. 

  2/7
 • એક્ટ્રેસ જયકા યાજ્ઞિકે પણ ભગવાન ગણેશની મૂર્તિ સાથે ફોટો શૅર કર્યો છે. જયકા યાજ્ઞિકના કાકાના ઘરે ગણપતિ સ્થાપન કરાયું છે.

  એક્ટ્રેસ જયકા યાજ્ઞિકે પણ ભગવાન ગણેશની મૂર્તિ સાથે ફોટો શૅર કર્યો છે. જયકા યાજ્ઞિકના કાકાના ઘરે ગણપતિ સ્થાપન કરાયું છે.

  3/7
 • તેમના કાકાના ઘરે દર વર્ષે ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. જયકાના કાકાના ઘરે પણ ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરાયું છે.

  તેમના કાકાના ઘરે દર વર્ષે ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. જયકાના કાકાના ઘરે પણ ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરાયું છે.

  4/7
 • સિંગર અને એક્ટર પાર્થ ઓઝાએ પણ પોતાના ઘરે બપ્પાનું સ્થાપન કર્યું છે. પાર્થ ઓઝાએ આ બપ્પાની મૂર્તિ સાથેનો આ ફોટો શૅર કર્યો છે. પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજતા પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે.

  સિંગર અને એક્ટર પાર્થ ઓઝાએ પણ પોતાના ઘરે બપ્પાનું સ્થાપન કર્યું છે. પાર્થ ઓઝાએ આ બપ્પાની મૂર્તિ સાથેનો આ ફોટો શૅર કર્યો છે. પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજતા પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે.

  5/7
 • ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ડિરેક્ટર વિજયગિરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવાના ઘરે પણ ગણેશજીનું આગમન થયું છે. ફોટોમાં પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવા પુત્રી યશ્વી સાથે ભગવાન ગણેશનું સ્થાપન કરતા દેખાઈ રહ્યા છે.

  ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ડિરેક્ટર વિજયગિરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવાના ઘરે પણ ગણેશજીનું આગમન થયું છે. ફોટોમાં પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવા પુત્રી યશ્વી સાથે ભગવાન ગણેશનું સ્થાપન કરતા દેખાઈ રહ્યા છે.

  6/7
 •  ડિરેક્ટર-પ્રોડ્યુસર કપલે પણ પોતાના ઘરે ઈકોફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે.

   ડિરેક્ટર-પ્રોડ્યુસર કપલે પણ પોતાના ઘરે ઈકોફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

 ગુજરાતી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ ઉત્સાહથી ગણેશોત્સવ મનાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સ, સિંગર્સ અને પ્રોડ્યુર્સે પણ પોતાના ઘરે ભગવાન ગણપતિનું સ્થાપન કર્યું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK