અનુષ્કા શર્માના બોલ્ડ ફોટોશૂટની આ તસવીરો તમને મંત્રમુગ્ધ કરી દેશે

Updated: Jul 11, 2020, 13:34 IST | Rachana Joshi
  • VOGUE INDIA મેગેઝિનના જૂલાઈ એડિશન માટે અનુષ્કા શર્માએ ફોટોશૂટ કરાવ્યું છે.

    VOGUE INDIA મેગેઝિનના જૂલાઈ એડિશન માટે અનુષ્કા શર્માએ ફોટોશૂટ કરાવ્યું છે.

    1/12
  • અભિનેત્રીએ મેગેઝિન માટે ક્લિક કરાવેલા ફોટોમાં તે જુદા-જુદા અંદાજમાં જોવા મળે છે.

    અભિનેત્રીએ મેગેઝિન માટે ક્લિક કરાવેલા ફોટોમાં તે જુદા-જુદા અંદાજમાં જોવા મળે છે.

    2/12
  • ક્યારેક અનુષ્કા શર્માએ બિકિની તો ક્યારેક ક્રોપ ટૉપની સાથે પ્લાઝો, ક્રોપ ટૉપની સાથે ર્સ્કટ તો લૉન્ગ શર્ટ પહેરીને જુદા-જુદા પૉઝ આપ્યા છે.

    ક્યારેક અનુષ્કા શર્માએ બિકિની તો ક્યારેક ક્રોપ ટૉપની સાથે પ્લાઝો, ક્રોપ ટૉપની સાથે ર્સ્કટ તો લૉન્ગ શર્ટ પહેરીને જુદા-જુદા પૉઝ આપ્યા છે.

    3/12
  • ફોટોશૂટની તસવીરોમાં ક્યારેક અભિનેત્રી બીચ પર બેઠેલી દેખાય છે તો ક્યારેક રેતીમાં રમતી. 

    ફોટોશૂટની તસવીરોમાં ક્યારેક અભિનેત્રી બીચ પર બેઠેલી દેખાય છે તો ક્યારેક રેતીમાં રમતી. 

    4/12
  • સોફા પર આરામ કરતી અનુષ્કા શર્માની આ તસવીરો સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે.

    સોફા પર આરામ કરતી અનુષ્કા શર્માની આ તસવીરો સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે.

    5/12
  • અનુષ્કા શર્માએ તમામ ફોટોમાં ખુલ્લા વાળ રાખ્યા છે અને ન્યૂડ મૅકઅપમાં જોવા મળે છે.

    અનુષ્કા શર્માએ તમામ ફોટોમાં ખુલ્લા વાળ રાખ્યા છે અને ન્યૂડ મૅકઅપમાં જોવા મળે છે.

    6/12
  • થોડાક દિવસ પહેલા અભિનેત્રીએ કવર પેજનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમા તેણે બ્લેક બિકિની પહેરી છે. આ ફોટો જોઈને તો ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી પણ પોતાની જાતને કમેન્ટ કરતા રોકી શક્યા નહોતા.

    થોડાક દિવસ પહેલા અભિનેત્રીએ કવર પેજનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમા તેણે બ્લેક બિકિની પહેરી છે. આ ફોટો જોઈને તો ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી પણ પોતાની જાતને કમેન્ટ કરતા રોકી શક્યા નહોતા.

    7/12
  • અભિનેત્રીના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ છે. 

    અભિનેત્રીના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ છે. 

    8/12
  • અનુષ્કા શર્માના ફૅન્સ તેના બોલ્ડ અને સેક્સી લૂકની પ્રશંસા કરતા થાકતા નથી.

    અનુષ્કા શર્માના ફૅન્સ તેના બોલ્ડ અને સેક્સી લૂકની પ્રશંસા કરતા થાકતા નથી.

    9/12
  • તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનુષ્કા શર્માએ VOGUE INDIA મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

    તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનુષ્કા શર્માએ VOGUE INDIA મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

    10/12
  • ફિલ્મની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ 'ઝીરો'માં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ કમાલ નહોતી કરી શકી.

    ફિલ્મની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ 'ઝીરો'માં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ કમાલ નહોતી કરી શકી.

    11/12
  • અનુષ્કા શર્મા હંમેશા સોશ્યલ મીડિયા પર બોલ્ડ અને સેક્સી તસવીરો પોસ્ટ કરતી જ હોય છે.

    અનુષ્કા શર્મા હંમેશા સોશ્યલ મીડિયા પર બોલ્ડ અને સેક્સી તસવીરો પોસ્ટ કરતી જ હોય છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ VOGUE INDIA મેગેઝિનના જૂલાઈ એડિશન માટે કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ બોલ્ડ ફોટોશૂટમાં અભિનેત્રીના લૂકના ફૅન્સ દિવાના થઈ ગયા છે. બિકનીમાં પડાવેલી તસવીરો દરેકને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આવો જોઈએ અનુષ્કા શર્માનો આ બોલ્ડ અવતાર, તમે પણ મંત્રમુગ્ધ થઈ જ જશો!

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK