પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

Updated: Aug 21, 2019, 12:52 IST | Bhavin
 • ગુજરાતી સિંગર અને મીઠડી તરીકે જાણીતી ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર મુલ્કરાજ ગઢવી સાથેનો ફોટો શૅર કરીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. 

  ગુજરાતી સિંગર અને મીઠડી તરીકે જાણીતી ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર મુલ્કરાજ ગઢવી સાથેનો ફોટો શૅર કરીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. 

  1/10
 • મુલ્કરાજ ગઢવી મૂળ ગુજરાતી છે, અને દુબઈમાં તેમનો બિઝનેસ છે. મુલ્કરાજ ગઢવીનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. તેમનો આ બિઝનેસ યૂએઈ, કઝાકિસ્તાન સહિતના દેશોમાં ફેલાયેલો છે. 

  મુલ્કરાજ ગઢવી મૂળ ગુજરાતી છે, અને દુબઈમાં તેમનો બિઝનેસ છે. મુલ્કરાજ ગઢવીનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. તેમનો આ બિઝનેસ યૂએઈ, કઝાકિસ્તાન સહિતના દેશોમાં ફેલાયેલો છે. 

  2/10
 • ઐશ્વર્યા અને મુલ્કરાજ 2017માં સંપર્કમાં આવ્યા હતા. તેઓ 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમણે મુલ્કરાજ સાથે સૌથી પહેલા ફોન પર વાત કરી હતી. 

  ઐશ્વર્યા અને મુલ્કરાજ 2017માં સંપર્કમાં આવ્યા હતા. તેઓ 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમણે મુલ્કરાજ સાથે સૌથી પહેલા ફોન પર વાત કરી હતી. 

  3/10
 • સિંગર ઐશ્વર્યા અને મુલ્કરાજને મળવામાં પણ સંગીત જ નિમિત્ત બન્યું છે. મુલ્કરાજે એક ગીત માટે સૌથી પહેલા ઐશ્વર્યાનો સંપર્ક કર્યો હતો. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે.

  સિંગર ઐશ્વર્યા અને મુલ્કરાજને મળવામાં પણ સંગીત જ નિમિત્ત બન્યું છે. મુલ્કરાજે એક ગીત માટે સૌથી પહેલા ઐશ્વર્યાનો સંપર્ક કર્યો હતો. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે.

  4/10
 • ઐશ્વર્યા અને મુલ્કરાજ આ વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં સગાઈ કરવાના છે.

  ઐશ્વર્યા અને મુલ્કરાજ આ વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં સગાઈ કરવાના છે.

  5/10
 • ઐશ્વર્યા મજમુદાર અને મુલ્કરાજ હાલ પોતાની રિલેશનશિપને એન્જોય કરી રહ્યા છે. બંને 2021માં લગ્નના બંધનમાં બંધાય તેવી શક્યતા છે. 

  ઐશ્વર્યા મજમુદાર અને મુલ્કરાજ હાલ પોતાની રિલેશનશિપને એન્જોય કરી રહ્યા છે. બંને 2021માં લગ્નના બંધનમાં બંધાય તેવી શક્યતા છે. 

  6/10
 • ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું હતું,'It’s the hardest to say bye. But when life is so generous, how can I not glow? #InsideOut You make me shine brighter than light! ♥️ Thank you for the most amazing adventure 😘 So many more to come! xoxo #AishwaryaXMulkraj'

  ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું હતું,'It’s the hardest to say bye. But when life is so generous, how can I not glow? #InsideOut You make me shine brighter than light! ♥️
  Thank you for the most amazing adventure 😘 So many more to come! xoxo #AishwaryaXMulkraj'

  7/10
 • બંનેને જોતા લાગે છે ને એકમેક માટે જ બન્યા હોય એવું ! આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'You know that whole feeling? When the sky looks prettier and the roses smell sweeter ... yeah. That doesn’t actually happen. What REALLY happens is, you pose together, trying to tell him to look at the same thing as you, and he ends up trying to make you understand why where he’s looking is better to look at 🙄🤪'

  બંનેને જોતા લાગે છે ને એકમેક માટે જ બન્યા હોય એવું ! આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'You know that whole feeling? When the sky looks prettier and the roses smell sweeter ... yeah.
  That doesn’t actually happen. What REALLY happens is, you pose together, trying to tell him to look at the same thing as you, and he ends up trying to make you understand why where he’s looking is better to look at 🙄🤪'

  8/10
 • ઐશ્વર્યા મજમુદારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો હતો, જેનાથી તેમણે પોતે રિલેશનશિપમાં હોવાનો એકરાર કર્યો હતો. આ ફોટોમાં બંને ટ્રેડિશનલ વૅરમાં દેખાયા હતા.

  ઐશ્વર્યા મજમુદારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો હતો, જેનાથી તેમણે પોતે રિલેશનશિપમાં હોવાનો એકરાર કર્યો હતો. આ ફોટોમાં બંને ટ્રેડિશનલ વૅરમાં દેખાયા હતા.

  9/10
 • ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. જેમાં પ્રેમ રતન ધન પાયો, એક પહેલી લીલા, હરી પુત્તર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.

  ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. જેમાં પ્રેમ રતન ધન પાયો, એક પહેલી લીલા, હરી પુત્તર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગરબા પ્રિન્સેસ એશ્વર્યા મજમુદારે કેટલાક દિવસો પહેલા જ પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી. ઐશ્વર્યાએ પોતાના બોયફ્રેન્ડ મુલ્કરાજ ગઢવીને સોશિયલ મીડિયા પર ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા. હવે ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર બંનેના સાથે ફોટોઝ પણ પોસ્ટ કરી રહી છે. જે જોતા લાગે છે કે ઐશ્વર્યા માટે છે લવ ઈઝ ઈન ધી એર

(Image Courtesy: Aishwarya Majmudar Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK