HBD Kiran Rao: આમિર ખાનની આસિસ્ટન્ટ ડાયરેક્ટરથી લઈને પત્ની સુધીની સફર

Updated: 7th November, 2020 14:57 IST | Keval Trivedi
  • કિરણ રાવ અને આમિર ખાનના લગ્નને 15 વર્ષ થયા ચે. તેમની લવ સ્ટોરી બાબતે ખૂબ ઓછી ચર્ચા થાય છે, તેથી આજે આપણે આ કપલની લવ સ્ટોરી વિશે જાણીએ. 

    કિરણ રાવ અને આમિર ખાનના લગ્નને 15 વર્ષ થયા ચે. તેમની લવ સ્ટોરી બાબતે ખૂબ ઓછી ચર્ચા થાય છે, તેથી આજે આપણે આ કપલની લવ સ્ટોરી વિશે જાણીએ. 

    1/16
  • આસુતોષ ગોવારીકરની ફિલ્મ લગાનના સેટ ઉપર કિરણ અને આમિર એકબીજાને પહેલી વખત મળ્યા હતા. તે વખતે કિરણ રાવ ફિલ્મ્સની આસિસટન્ટ ડાયરેક્ટર હતી. 

    આસુતોષ ગોવારીકરની ફિલ્મ લગાનના સેટ ઉપર કિરણ અને આમિર એકબીજાને પહેલી વખત મળ્યા હતા. તે વખતે કિરણ રાવ ફિલ્મ્સની આસિસટન્ટ ડાયરેક્ટર હતી. 

    2/16
  • કિરણ બે વર્ષ બાદ 2003માં દિલ ચાહતા હે મુવી વખતે આમિરની ફેમિલીને મળી હતી. આમિર ખાને રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ આમિર ખાન એક કમર્શિયલ એડ કરી રહ્યો હતો જે આસુતોષ ગોવારીકર ડાયરેક્ટ કરી રહ્યા હતા અને કિરણ આસિસ્ટ કરી રહી હતી. સમય જતા બંને વચ્ચે મિત્રતા વધી હતી. 

    કિરણ બે વર્ષ બાદ 2003માં દિલ ચાહતા હે મુવી વખતે આમિરની ફેમિલીને મળી હતી. આમિર ખાને રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ આમિર ખાન એક કમર્શિયલ એડ કરી રહ્યો હતો જે આસુતોષ ગોવારીકર ડાયરેક્ટ કરી રહ્યા હતા અને કિરણ આસિસ્ટ કરી રહી હતી. સમય જતા બંને વચ્ચે મિત્રતા વધી હતી. 

    3/16
  • ડિસેમ્બર 2005માં લગ્ન કર્યા પહેલા બંને ડોઢ વર્ષ સાથે રહ્યા હતા. કિરણ રાવ બાબતે વાત કરતા આમિર ખાને એક વખત મિડ-ડેને કહ્યું હતું કે, લગાનની એક એડમાં કિરણ કામ કરી રહી હતી. પણ તે વખતે અમે રોમેન્ટીકલી કનેક્ટ થયા નહોતા. અમારી ફ્રેન્ડશીપ પણ વધારે નહોતી. રિના સાથે હુ છુટો પડ્યા બાદ કિરણને હું મળ્યો હતો.

    ડિસેમ્બર 2005માં લગ્ન કર્યા પહેલા બંને ડોઢ વર્ષ સાથે રહ્યા હતા. કિરણ રાવ બાબતે વાત કરતા આમિર ખાને એક વખત મિડ-ડેને કહ્યું હતું કે, લગાનની એક એડમાં કિરણ કામ કરી રહી હતી. પણ તે વખતે અમે રોમેન્ટીકલી કનેક્ટ થયા નહોતા. અમારી ફ્રેન્ડશીપ પણ વધારે નહોતી. રિના સાથે હુ છુટો પડ્યા બાદ કિરણને હું મળ્યો હતો.

    4/16
  • આમિરે ઉમેર્યું કે, અમે પહેલા ફ્રેન્ડ્સ હતા અને ત્યારબાદ રિલેશનશીપ વધ્યુ હતું. મને એવુ લાગ્યુ કે હુ જેને મળ્યો છુ તેની વેલ્યુ કરુ છુ અને અમે એકબીજાને અમારા વિચારો મુક્તપણે શૅર કરી શકતા હતા. તે વખતે મે નક્કી કર્યું કે મારે લગ્ન કરવા જોઈએ. હુ નસીબદાર છુ કે મને કિરણ મળી. 

    આમિરે ઉમેર્યું કે, અમે પહેલા ફ્રેન્ડ્સ હતા અને ત્યારબાદ રિલેશનશીપ વધ્યુ હતું. મને એવુ લાગ્યુ કે હુ જેને મળ્યો છુ તેની વેલ્યુ કરુ છુ અને અમે એકબીજાને અમારા વિચારો મુક્તપણે શૅર કરી શકતા હતા. તે વખતે મે નક્કી કર્યું કે મારે લગ્ન કરવા જોઈએ. હુ નસીબદાર છુ કે મને કિરણ મળી. 

    5/16
  • આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા લગાનની એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર હતી. કિરણ રાવે કહ્યું હતું કે, રિના સ્ટ્રેટફોરવર્ડ અને લાગણીશીલ હતી. તે હંમેશા અમારી વાત સાંભળતી અને ટીમ પ્લેયર તરીકે કામ કરતી હતી. 

    આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા લગાનની એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર હતી. કિરણ રાવે કહ્યું હતું કે, રિના સ્ટ્રેટફોરવર્ડ અને લાગણીશીલ હતી. તે હંમેશા અમારી વાત સાંભળતી અને ટીમ પ્લેયર તરીકે કામ કરતી હતી. 

    6/16
  • કિરણે ઉમેર્યું કે, હું જ્યારે 20 વર્ષની હતી અને રિના 18 વર્ષની હતી ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ. એક રીતે કહીએ તો અમે સાથે મોટા થયા છે. તેના ડિવોર્સ ફક્ત મારા માટે જ નહીં પણ રિના તેમ જ બંનેના કુટુંબ સાથે પણ મુશ્કેલભર્યું રહ્યું હતું. તેમ જ બાળકો ઉપર પણ પ્રતિકૂળ અસર પડી હતી. ફોટોઃ જુનૈદ અને ઈરા તેમની મમ્મી રિના દત્તા સાથે.

    કિરણે ઉમેર્યું કે, હું જ્યારે 20 વર્ષની હતી અને રિના 18 વર્ષની હતી ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ. એક રીતે કહીએ તો અમે સાથે મોટા થયા છે. તેના ડિવોર્સ ફક્ત મારા માટે જ નહીં પણ રિના તેમ જ બંનેના કુટુંબ સાથે પણ મુશ્કેલભર્યું રહ્યું હતું. તેમ જ બાળકો ઉપર પણ પ્રતિકૂળ અસર પડી હતી. ફોટોઃ જુનૈદ અને ઈરા તેમની મમ્મી રિના દત્તા સાથે.

    7/16
  • આમિર ખાને રીના માટે કહ્યું કે, મને તેની સાથે જેટલા વર્ષો સાથે પસાર કરવાની તક મળી તેનું હું મૂલ્ય કરું છું. મને એવુ લાગે છે કે ક્યારેક પરિસ્થિતિ ખરાબ બને છે. તે આપણા નિયંત્રણમાં રહેતી નથી. પણ મને ખબર છે કે એક વ્યક્તિ તરીકે હુ હંમેશા તેના ઉપર આધાર રાખીશ અને તેને પણ ખબર જ છે કે તે ક્યારે પણ મારા ઉપર નિર્ભર રહી જ શકે છે. તે હંમેશા મારા જીવનનો મહત્વનો ભાગ છે અને રહેશે. ફોટોઃ કિરણ રાવ, આમિર ખાન અને રિના દત્તા.

    આમિર ખાને રીના માટે કહ્યું કે, મને તેની સાથે જેટલા વર્ષો સાથે પસાર કરવાની તક મળી તેનું હું મૂલ્ય કરું છું. મને એવુ લાગે છે કે ક્યારેક પરિસ્થિતિ ખરાબ બને છે. તે આપણા નિયંત્રણમાં રહેતી નથી. પણ મને ખબર છે કે એક વ્યક્તિ તરીકે હુ હંમેશા તેના ઉપર આધાર રાખીશ અને તેને પણ ખબર જ છે કે તે ક્યારે પણ મારા ઉપર નિર્ભર રહી જ શકે છે. તે હંમેશા મારા જીવનનો મહત્વનો ભાગ છે અને રહેશે. ફોટોઃ કિરણ રાવ, આમિર ખાન અને રિના દત્તા.

    8/16
  • વર્ષ 2009માં આમિર ખાને ફૅન્સને એક દુખી સમાચાર આપતા કહ્યું હતું કે, ‘એક ખરાબ સમાચાર છે. મે બાળક ગુમાવ્યુ છે. અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતા મિસકેરેજ થયુ છે. છેલ્લા બે મહિના અમારા માટે પડકારરૂપ હતા, તેથી જ હું ગેરહાજર જેવો હત. મને સમય જોઈએ છે. હુ ફરી આવીશ.’ આ પોસ્ટ આમિરે aamirkhan.comમાં તેના બ્લોગમાં લખી હતી. રિપોર્ટ મુજબ કિરણ ત્રણ મહિનાથી પ્રેગ્નેન્ટ હતી.

    વર્ષ 2009માં આમિર ખાને ફૅન્સને એક દુખી સમાચાર આપતા કહ્યું હતું કે, ‘એક ખરાબ સમાચાર છે. મે બાળક ગુમાવ્યુ છે. અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતા મિસકેરેજ થયુ છે. છેલ્લા બે મહિના અમારા માટે પડકારરૂપ હતા, તેથી જ હું ગેરહાજર જેવો હત. મને સમય જોઈએ છે. હુ ફરી આવીશ.’ આ પોસ્ટ આમિરે aamirkhan.comમાં તેના બ્લોગમાં લખી હતી. રિપોર્ટ મુજબ કિરણ ત્રણ મહિનાથી પ્રેગ્નેન્ટ હતી.

    9/16
  • વર્ષ 2011ની પહેલી ડિસેમ્બરે કિરણે છોકરાને જન્મ આપ્યો હતો. આ બાળકનું નામ આઝાદ રાવ ખાન રાખવામાં આવ્યુ છે.

    વર્ષ 2011ની પહેલી ડિસેમ્બરે કિરણે છોકરાને જન્મ આપ્યો હતો. આ બાળકનું નામ આઝાદ રાવ ખાન રાખવામાં આવ્યુ છે.

    10/16
  • આઈવીએફ-સરોગસી દ્વારા જન્મેલા આ બાળક વિશે આમિરે કહ્યું કે, હું તમારા સાથે સારા સમાચાર શૅર કરવા માગુ છુ કે અમારા ઘરે બાળકનો જન્મ થયો છે. આ બાળક સ્પેશ્યિલ છે કારણ કે લાંબા સમયની રાહ અને અમૂક પડકારોનો સામનો કરીને તેનો જન્મ થયો છે. અમને મેડિકલ સલાહ મળી કે આઈવીએફ-સરોગસીની પ્રક્રિયા અપનાવીએ અને અંતે બધુ સારુ થયુ છે. અમે ભગવાનની કૃપા, વિજ્ઞાનના ચમત્કાર અને પ્રાઈવસી રાખવા બદલ કુટુંબીઓ તેમ જ મિત્રોના પ્રેમને આભારી છીએ.

    આઈવીએફ-સરોગસી દ્વારા જન્મેલા આ બાળક વિશે આમિરે કહ્યું કે, હું તમારા સાથે સારા સમાચાર શૅર કરવા માગુ છુ કે અમારા ઘરે બાળકનો જન્મ થયો છે. આ બાળક સ્પેશ્યિલ છે કારણ કે લાંબા સમયની રાહ અને અમૂક પડકારોનો સામનો કરીને તેનો જન્મ થયો છે. અમને મેડિકલ સલાહ મળી કે આઈવીએફ-સરોગસીની પ્રક્રિયા અપનાવીએ અને અંતે બધુ સારુ થયુ છે. અમે ભગવાનની કૃપા, વિજ્ઞાનના ચમત્કાર અને પ્રાઈવસી રાખવા બદલ કુટુંબીઓ તેમ જ મિત્રોના પ્રેમને આભારી છીએ.

    11/16
  • આમિરની પહેલી પત્નીની દિકરી ઈરા  અને જુનૈદ સાથે તે વધુ સમય પસાર કરી શક્યો નહોતો, જેનું મુખ્ય કારણ વ્યસ્ત શેડ્યુલ હતું. જોકે 55 વર્ષના આ એક્ટર હવે આઝાદ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે છે.

    આમિરની પહેલી પત્નીની દિકરી ઈરા  અને જુનૈદ સાથે તે વધુ સમય પસાર કરી શક્યો નહોતો, જેનું મુખ્ય કારણ વ્યસ્ત શેડ્યુલ હતું. જોકે 55 વર્ષના આ એક્ટર હવે આઝાદ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે છે.

    12/16
  • કિરણ રાવનો આમિર ખાનના દિકરા જુનૈદ સાથે પણ સારા સંબંધ છે. કિરણે કહ્યું હતું કે, રિમા શ્રેષ્ઠ છે અને તેણે આ બાળકોનો ઉછેર પણ ખુબ જ સરસ રીતે કર્યો છે. તેઓ સુપર કિડ્સ છે. આમિર સાથે લગ્ન કરતા મને સુપરફેમિલી મળી છે. 

    કિરણ રાવનો આમિર ખાનના દિકરા જુનૈદ સાથે પણ સારા સંબંધ છે. કિરણે કહ્યું હતું કે, રિમા શ્રેષ્ઠ છે અને તેણે આ બાળકોનો ઉછેર પણ ખુબ જ સરસ રીતે કર્યો છે. તેઓ સુપર કિડ્સ છે. આમિર સાથે લગ્ન કરતા મને સુપરફેમિલી મળી છે. 

    13/16
  • કિરણે કહ્યું કે, જ્યારે હું જુનૈદ અને ઈરાને મળી ત્યારે તેઓ નાના હતા. પણ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તેઓ સમજી ગયા હતા કે હુ આમિરની મિત્ર છું. તેમ જ તેના જીવનનો એક ભાગ બનવાની છું. આઝાદ નહોતો તે વખતે પણ હું માનતી હતી કે ફેમિલી કમ્પ્લીટ છે કારણ કે જુનૈદ અને ઈરા અમારી સાથે હતા. 

    કિરણે કહ્યું કે, જ્યારે હું જુનૈદ અને ઈરાને મળી ત્યારે તેઓ નાના હતા. પણ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તેઓ સમજી ગયા હતા કે હુ આમિરની મિત્ર છું. તેમ જ તેના જીવનનો એક ભાગ બનવાની છું. આઝાદ નહોતો તે વખતે પણ હું માનતી હતી કે ફેમિલી કમ્પ્લીટ છે કારણ કે જુનૈદ અને ઈરા અમારી સાથે હતા. 

    14/16
  • કિરણ રાવ અને આમિર ખાન તેમના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા હોય છે.

    કિરણ રાવ અને આમિર ખાન તેમના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા હોય છે.

    15/16
  • હૅપ્પી બર્થ ડે કિરણ!

    હૅપ્પી બર્થ ડે કિરણ!

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે કિરણ રાવનો જન્મદિવસ છે. ફિલ્મનિર્માતાના આ ખાસ દિવસે જાણીએ તેમની અભિનેતા આમિર ખાન સાથેની લવ સ્ટોરી. (ફોટોઝઃ આમિર ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, એએફપી અને મિડ-ડે આર્કાઈવ્સ)

First Published: 7th November, 2020 14:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK