એમાં ૭ લાખ રૂપિયા પ્રૉફિટ થતાં મિહિર વીરાણી મલ્ટિટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતાં તેમણે ઉદેપુર ર્કોટમાં ફરિયાદ કરી હતી. ર્કોટે અમર ઉપાધ્યાયને સમન્સ બજાવ્યા હતા, પરંતુ તે ર્કોટમાં હાજર થયો નહોતો. તાજેતરમાં ર્કોટે ફરી સમન્સ બજાવ્યા છે, પરંતુ અમર ઉપાધ્યાય અત્યારે ‘બિગ બૉસ ૫’માં ભાગ લઈ રહ્યો હોવાથી તેને આ સમન્સ આપવા મુંબઈ પોલીસ બિગ બૉસ હાઉસમાં એન્ટ્રી મારે તો નવાઈ નહીં. જોકે અમર ઉપાધ્યાયના પ્રવક્તાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
ફ્લિપકાર્ટના ભેજાબાજ કર્મચારીએ કરી કંપની સાથે જ ગજબની છેતરપિંડી
28th February, 2021 09:34 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTમુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મટીરિયલ મૂકવાનો મોટિવ...પૉલિટિકલ ફન્ડિંગ?
27th February, 2021 07:50 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 IST