Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં શેફ બન્યો વિવેક દહિયા

લૉકડાઉનમાં શેફ બન્યો વિવેક દહિયા

30 March, 2020 04:44 PM IST | Mumbai Desk

લૉકડાઉનમાં શેફ બન્યો વિવેક દહિયા

વિવેક દહિયા સાથે પત્ની દિવ્યાંકા ત્રિપાઠી

વિવેક દહિયા સાથે પત્ની દિવ્યાંકા ત્રિપાઠી


દેશમાં લૉકડાઉનની જાહેરાત થતાં વિવેક દહિયાએ ઘરમાં રહીને વેજિટેબલ પાસ્તા બનાવ્યા હતા. પાસ્તા બનાવતો વિડિયો વિવેકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્નેએ સાથે મળીને પાસ્તા ખાધા હતા. આ પાસ્તાને વિવેકે પાસ્તા-એ-હિન્દ નામ આપ્યુ હતું. તેના ફૅન્સને વિવેકની આ સ્ટાઇલ ખૂબ પસંદ પડી હતી. તેમણે વિવેક પાસે આ પાસ્તાની રેસિપી પણ માગી છે. પાસ્તા બનાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેકે કૅપ્શન આપી હતી કે શાકાહારી સાત્ત્વિક પૌષ્ટિક ભારતીય પાસ્તા ખીચડી. પાસ્તા-એ-હિન્દ. મારી અંદરના શેફને મેં બહાર કાઢ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 04:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK