Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો આવો છે અવતાર

Video:બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો આવો છે અવતાર

06 June, 2019 02:17 PM IST |

Video:બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો આવો છે અવતાર

બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો અવતાર

બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો અવતાર


બોલીવૂડમાં પોતાની અદાઓથી પ્રિયંકા ચોપરા હંમેશા ફેન્સને દિવાના બનાવી દે છે. પ્રિયંકાએ તેની ટેલેન્ટ અને તેના લૂકના કારણે લોકોને તેના તરફ આકર્ષિત કર્યા છે. બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ પ્રિયંકા ચોપરાની ચર્ચાઓ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા હાલ દુનિયાની ફેમસ ફેશન બ્રાન્ડ્સ અને ગ્લોબલ મેગેઝીનની કવર પેજ સ્ટાર બની ગઈ છે. હાલમાં એક મેગેઝીન માટે પ્રિયંકા ચોપરાએ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમા દેશી ગર્લ પ્રિયંકા તેના હોટ અવતારમાં દેખાઈ હતી. પ્રિયંકા ફોટોશૂટમાં બેકલેસ ગોલ્ડ સાડીમાં જોવા મળી હતી.




પિંકવિલાએ આ ફોટોશૂટનો વીડિયો તેના ઈન્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો જેમાં પ્રિયંકા ચોપરા ગોલ્ડ સાડીમાં દેખાઈ રહી છે. પ્રિંયકા ચોપરા બેકલેસ સાડીમાં સેક્સી લુકમાં દેખાઈ રહી છે અને પ્રિયંકાએ 'રોક ધ પાર્ટી' સોન્ગ પર તેની અદાઓ વિખેરી હતી. આ પહેલા પણ પ્રિયંકા તેના સાડી લૂકથી લોકોને તેના દિવાના કરી ચૂકી છે. પ્રિયંકા ફિલ્મ દોસ્તાનાના સોન્ગ 'દેશી ગર્લ'માં સાડીમાં જોવા મળી હતી


હાલ પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'ને લઈને વ્યસ્ત છે જેને લઈને તે મુંબઈ પહોંચી છે. ધ સ્કાય ઈઝ પિંક સોનાલી બોઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જ્યારે આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાઈરા વસીમ જોવા મળશે. આ ફિલ્મ આઈશા ચૌધરી પર બેઝ્ડ છે જે મોટીવેશનલ સ્પીકર છે. ધ સ્કાય ઈઝ પિંક 11 ઓક્ટોબર 2019ના રિલીઝ થશે

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 02:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK