વરુણ ધવન કોરોનાથી રિકવર થયા બાદ હવે પોતાની સ્ટૅમિના પાછી મેળવવા માટે ઍનિમલ ફ્લો એક્સરસાઇઝ કરી રહ્યો છે. એ એક્સરસાઇઝ કરતી નાનકડી વિડિયો ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. વરુણ-નતાશાનાં લગ્ન અલીબાગમાં થવાનાં છે એવી પ્રબળ શક્યતા લાગી રહી છે. સૌકોઈ તેમનાં લગ્ન પર નજર રાખી રહ્યા છે. વરુણને ગયા મહિને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. એથી એક્સરસાઇઝ કરીને તે પોતાની સ્ટ્રેંગ્થ મેળવી રહ્યો છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘ઍનિમલ ફ્લો. રિકવર થવામાં અને કોવિડ બાદ સ્ટૅમિના પાછી મેળવવા માટે ઍનિમલ ફ્લો એક્સરસાઇઝ કરી રહ્યો છું.’
Total Timepass: સુશાંત, દિશા અને સંદીપના સુસાઇડ વચ્ચે કોઈ લિન્ક?
19th February, 2021 11:08 ISTલગ્ન પછી તરત ફરીથી કામમાં સક્રિય બની ગયો છે વરુણ
1st February, 2021 13:59 ISTલગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે
28th January, 2021 12:56 ISTવરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...
26th January, 2021 16:04 IST