Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈ ઉર્વશી રૌતેલાએ કહ્યું...

હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈ ઉર્વશી રૌતેલાએ કહ્યું...

29 July, 2019 04:58 PM IST | મુંબઈ

હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈ ઉર્વશી રૌતેલાએ કહ્યું...

હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈ ઉર્વશી રૌતેલાએ કહ્યું...


ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સંબંધોને લઈને અંગે વારંવાર ચર્ચા થતી રહી છે. જો કે આખરે ઉર્વશી રૌતેલાએ હાર્દિક પંડ્યા  સાથેના પોતાના સંબંધોને લઈને આખરે મૌન તોડ્યુ છે. હાર્દિક પંડ્યા સાથેના સંબંધો વિશે  મીડિયા સાથે વાત કરતા ઉર્વશીએ તેના અને હાર્દિક પંડ્યા સાથે જોડાયેલી માહિતી વિશે વીડિયો બનાવવાનું ટાળવા કહ્યું હતું. ઉર્વશી રૌતેલાએ એમ પણ કહ્યું છે કે, આવા વીડિયોના કારણે તેને સમસ્યાનો સામનો કરવો પડે છે અને ઘરે જવાબ આપવાનો રહે છે.

 આ વિશે વાત કરતા ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું યૂટ્યુબમાં મીડિયા ચેનલથી નિવેદન કરૂ છું કે આ રીતને અર્થવગરના વીડિયો અપલોડ કરવાનું બંધ કરે. મારો પરિવાર છે અને આવા સમાચાર મારી માટે સમસ્યા ઉભી કરે છે. ઉર્વશી રૌતેલા અને હાર્દિક પંડ્યાના અફેર હોવાની ચર્ચાની શરૂઆત 2018માં થઈ હતી જ્યારે બન્ને એક સાથે પાર્ટીમાં સ્પોટ થયા હતા જો કે ઉર્વશીએ હાર્દિક સાથેના તેના અફેર હોવાની વાત નકારી હતી.



 વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા ડિરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ હેટ સ્ટોરી 4માં  નજર આવી છે અને હવે અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતનીમાં જોવા મળશે. ફિલ્મ પાગલપંતની 8 નવેમ્બરે રિલીઝ થશે


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 04:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK