જાણો કોણ છે કે ટિકટૉક સ્ટાર જે ભજવશે મલાલાનું પાત્ર, રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ

Published: Dec 31, 2019, 15:27 IST | Mumbai Desk

ફિલ્મમાં મલાલા યુસુફઝઈનું પાત્ર ટીવી એક્ટ્રેસ અને ટિકટૉક ક્વીન રીમ શેખના પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ વિશે જણાવવા જઈ રહે છે.

શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત મલાલા યુસુફઝઈના જીવન પર આધારિત ફિલ્મ 'ગુલ મકઈ' બની રહી છે. આ મૂવીમાં મલાલાના જીવનના દરેક સંઘર્ષને બતાવવામાં આવશે, જેને ફક્ત મલાલાએ જ નહીં પણ તેની આખી ફેમિલીએ સહ્યું છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં મલાલા યુસુફઝઈનું પાત્ર ટીવી એક્ટ્રેસ અને ટિકટૉક ક્વીન રીમ શેખના પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ વિશે જણાવવા જઈ રહે છે.

 
 
 
View this post on Instagram

Eye contact is a game. Only a few know how to play. 📸 - @amit_dey_photography Wearing - @the_fashionroom_

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8) onDec 23, 2019 at 10:30pm PST

એક્ટ્રેસ રીમ શેખ નાના પડદાનો એક જાણીતો ચહેરો છે. એટલું જ નહીં રીમ ટીકટૉક પર પણ ખૂબ જ એક્ટિવ છે. ફિલ્મ 'ગુલ મકઈ'માં નામ ફાઇનલ થવાની સાથે જ રીમ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. જણાવીએ કે ફક્ત 6 વર્ષની ઉંમરમાં રીમ શેખે અભિનયની દુનિયામાં આગળ વધી રહી છે. તેણે પોતાના કરિઅરની શરૂઆત ઇમેજિન ટીવીની ધારાવાહિક, 'દેવી...નીર ભરે તેરે નૈના' દ્વારા કરી હતી. આમાં રીમે મુખ્ય પાત્ર ભજવ્યું હતું, આ ભૂમિકા માટે તેને 2010માં ન્યૂ ટેલેન્ટ પુરસ્કાર પણ મળ્યો હતો.

 
 
 
View this post on Instagram

A Sunday morning date with my coffee 😛 Wearing - @burger.bae 📸 - @jvfilms_

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8) onDec 28, 2019 at 9:23pm PST

આ સિવાય તેમણે કેટલાય ટીવી શૉમાં અભિનય કર્યો છે, રીમને યોગ્ય ઓળખ મળી 'ચક્રવર્તી અશોક સમ્રાટ'માં કૌરવાકી તરીકે. આ સિવાય રીમે લગભગ 100થી વધારે વિજ્ઞાપનોમાં કામ કર્યું છે. 2018માં, તે કલર્સ ટીવીના લોકપ્રિય શૉ 'તૂ આશિકી'માં સાનયા સેઠ તરીકે, અને સાથે જ ટીવીના ધારાવાહિક 'તુજ સે હૈ રાબતા'માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી.

 
 
 
View this post on Instagram

There is no Kalyani without Malharji. #kalma #tujhsehairaabta @sehban_azim

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8) onDec 26, 2019 at 8:08pm PST

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

એટલું જ નહીં રીમે સર્વશ્રેષ્ઠ બાલ કલાકાર શ્રેણીમાં કેટલાક પુરસ્કાર પણ જીત્યા છે. 'ગુલ મક્કા' રીમની પહેલી ફિલ્મ છે. જણાવીએ કે રીમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આની સાથે જ તે ટીકટૉક વીડિયો પણ ખૂબ જ બનાવે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

 
 
 
View this post on Instagram

Even if they find a darker colour than black, I’d still wear black. 📸 - @amit_dey_photography

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8) onDec 19, 2019 at 8:01pm PST

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK