Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

Jul 19, 2019, 09:37 IST
  • શીતલને થિએટરની સાથે-સાથે સુંદર લાલ સપના વાળા અને રંગીલા રાજા જેવા ટીવી શૉમાં પણ કામ કર્યું છે. તસવીરમાં - શીતલ અંતાણીનો ગોર્જિયસ લૂક

    શીતલને થિએટરની સાથે-સાથે સુંદર લાલ સપના વાળા અને રંગીલા રાજા જેવા ટીવી શૉમાં પણ કામ કર્યું છે.

    તસવીરમાં - શીતલ અંતાણીનો ગોર્જિયસ લૂક

    1/20
  • ધો. 7 થી 12 જૂનાગઢની કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ અને બાદમાં ઘોડાસરા કોલેજમાં ભણેલી શીતલ કહે છે, હું બેઝીકલી સીંગર હતી. અને વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા એક આલ્બમમાં કંઠ આપ્યો હતો. 

    ધો. 7 થી 12 જૂનાગઢની કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ અને બાદમાં ઘોડાસરા કોલેજમાં ભણેલી શીતલ કહે છે, હું બેઝીકલી સીંગર હતી. અને વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા એક આલ્બમમાં કંઠ આપ્યો હતો. 

    2/20
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલની સાસુની ભૂમિકામાં જોવા મળ્યા હતા શીતલ અંતાણી.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલની સાસુની ભૂમિકામાં જોવા મળ્યા હતા શીતલ અંતાણી.

    3/20
  • શીતલ અંતાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું મોટી સીરિયલમાં પણ નાની ભૂમિકા મળવી એ કારકિર્દી માટે ગૌરવની વાત છે.  

    શીતલ અંતાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું મોટી સીરિયલમાં પણ નાની ભૂમિકા મળવી એ કારકિર્દી માટે ગૌરવની વાત છે.  

    4/20
  • એમણે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અને બાવરીમાં અલગ-અલગ પાત્ર ભજવ્યા છે. તસવીરમાં- સાડીમાં Awesome અવતાર

    એમણે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અને બાવરીમાં અલગ-અલગ પાત્ર ભજવ્યા છે.

    તસવીરમાં- સાડીમાં Awesome અવતાર

    5/20
  • શીતલે ગુજરાતી નાટક 'જેની પાસે પૈસા છે, એને તો ભાઈ જલસા છે', 'જો બકા પરણવુ તો પડે' અને 'વાર લાગી થોડી પણ જામી ગઈ જોડી' શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એવોર્ડ જીત્યો છે. સાથે જ ખિચડી ફેમ એક્ટર રાજીવ મહેતા સાથે પણ કામ કર્યું છે. તસવીરમાં - સ્કર્ટમાં લવલી લૂક

    શીતલે ગુજરાતી નાટક 'જેની પાસે પૈસા છે, એને તો ભાઈ જલસા છે', 'જો બકા પરણવુ તો પડે' અને 'વાર લાગી થોડી પણ જામી ગઈ જોડી' શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એવોર્ડ જીત્યો છે. સાથે જ ખિચડી ફેમ એક્ટર રાજીવ મહેતા સાથે પણ કામ કર્યું છે.

    તસવીરમાં - સ્કર્ટમાં લવલી લૂક

    6/20
  • શીતલ USA, UK, Australia, Dubai, London જેવા 25 દેશોમાં નાટક કરવા માટે પ્રવાસ કર્યો છે.

    શીતલ USA, UK, Australia, Dubai, London જેવા 25 દેશોમાં નાટક કરવા માટે પ્રવાસ કર્યો છે.

    7/20
  • સફેદ સાડીમાં ઓરેન્જ બૉર્ડર સાથે ઑરેન્જ બ્લાઉઝનું કોમ્બિનેશન તો એકદમ પરફેક્ટ છે અને સાથે આ ઑરેન્જ ગોળ મોટો ચાંદલો તો શીતલને સુંદર લૂક આપી રહ્યો છે.

    સફેદ સાડીમાં ઓરેન્જ બૉર્ડર સાથે ઑરેન્જ બ્લાઉઝનું કોમ્બિનેશન તો એકદમ પરફેક્ટ છે અને સાથે આ ઑરેન્જ ગોળ મોટો ચાંદલો તો શીતલને સુંદર લૂક આપી રહ્યો છે.

    8/20
  • શીતલ સીરિયલમાં સાડીમાં જ જોવા મળ્યા છે. પણ સાડીમાં અપ્સરા જેવા લાગી રહ્યા છે.

    શીતલ સીરિયલમાં સાડીમાં જ જોવા મળ્યા છે. પણ સાડીમાં અપ્સરા જેવા લાગી રહ્યા છે.

    9/20
  • ત્યારબાદ દુરદર્શન માટે શીતલે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ઈન્ટરવ્યૂ પણ લીધો હતો. ત્યારપછી અમદાવાદ શીફ્ટ થઈ ગયા. અને ગુજરાતી ફિલ્મ તરસી મમતામાં રોલ મળ્યો. એ હતી તેની પહેલી ફિલ્મ.

    ત્યારબાદ દુરદર્શન માટે શીતલે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ઈન્ટરવ્યૂ પણ લીધો હતો. ત્યારપછી અમદાવાદ શીફ્ટ થઈ ગયા. અને ગુજરાતી ફિલ્મ તરસી મમતામાં રોલ મળ્યો. એ હતી તેની પહેલી ફિલ્મ.

    10/20
  • ત્યારબાદ દુરદર્શન માટે શીતલે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ઈન્ટરવ્યૂ પણ લીધો હતો. ત્યારપછી અમદાવાદ શીફ્ટ થઈ ગયા. અને ગુજરાતી ફિલ્મ તરસી મમતામાં રોલ મળ્યો. એ હતી તેની પહેલી ફિલ્મ.

    ત્યારબાદ દુરદર્શન માટે શીતલે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ઈન્ટરવ્યૂ પણ લીધો હતો. ત્યારપછી અમદાવાદ શીફ્ટ થઈ ગયા. અને ગુજરાતી ફિલ્મ તરસી મમતામાં રોલ મળ્યો. એ હતી તેની પહેલી ફિલ્મ.

    11/20
  • ક્યા અદા ક્યા જલવે: મુંબઈ શીફ્ટ થયા બાદ નાટકમાં કામ કરતા સીરિયલમાં પણ ઑફર મળી.

    ક્યા અદા ક્યા જલવે: મુંબઈ શીફ્ટ થયા બાદ નાટકમાં કામ કરતા સીરિયલમાં પણ ઑફર મળી.

    12/20
  • 'બાલિકા વધુ' સીરિયલમાં ગંગાની મામીનો રોલ કર્યો હતો. તસવીરમાં- રેણૂકા શહાણે સાથે શીતલ અંતાણી

    'બાલિકા વધુ' સીરિયલમાં ગંગાની મામીનો રોલ કર્યો હતો.

    તસવીરમાં- રેણૂકા શહાણે સાથે શીતલ અંતાણી

    13/20
  • શીતલ અંતાણીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઘણી વખત ઓફર મળી હતી.  તસવીરમાં- ખુશ મિજાજ લૂક

    શીતલ અંતાણીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઘણી વખત ઓફર મળી હતી. 

    તસવીરમાં- ખુશ મિજાજ લૂક

    14/20
  • શીતલ અંતાણી મૂળ ગુજરાતના જૂનાગઢની વતની છે. 

    શીતલ અંતાણી મૂળ ગુજરાતના જૂનાગઢની વતની છે. 

    15/20
  • તેમણે સ્ટાર પ્લસની સીરિયલ 'ઈક્યાવન'માં પણ કામ કર્યું છે.

    તેમણે સ્ટાર પ્લસની સીરિયલ 'ઈક્યાવન'માં પણ કામ કર્યું છે.

    16/20
  • સ્ટાર ભારતની મુસ્કાન સીરિયલમાં પણ શીતલ અંતાણીએ કામ કર્યું છે.

    સ્ટાર ભારતની મુસ્કાન સીરિયલમાં પણ શીતલ અંતાણીએ કામ કર્યું છે.

    17/20
  • તેમણે રાધે માં પર બનેલા શોમાં સુમન માંનો રોલ કર્યો હતો જેને બધાખે ખુબ વખાણ્યો હતો.

    તેમણે રાધે માં પર બનેલા શોમાં સુમન માંનો રોલ કર્યો હતો જેને બધાખે ખુબ વખાણ્યો હતો.

    18/20
  • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે ઘણું મોટું નામ કમાવ્યું છે. અને તેમની એક્ટિંગથી લઈને સાડી, ડ્રેસ અને મેકઅપમાં ઘણા સુંદર અને ગ્લેમરસ લાગે છે.

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે ઘણું મોટું નામ કમાવ્યું છે. અને તેમની એક્ટિંગથી લઈને સાડી, ડ્રેસ અને મેકઅપમાં ઘણા સુંદર અને ગ્લેમરસ લાગે છે.

    19/20
  • શીતલ સાડી સિવાય વેસ્ટર્ન અટાયરમાં ઘણા બ્યૂટિફૂલ લાગે છે.

    શીતલ સાડી સિવાય વેસ્ટર્ન અટાયરમાં ઘણા બ્યૂટિફૂલ લાગે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ટેલિવિઝન એક્ટ્રેસ શીતલ અંતાણી 12 વર્ષના હતા ત્યારથી તેમણે નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતુ, તેમણે મોટા ભાગના ગુજરાતી આલ્બમોમાં પણ ગીત ગાયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પત્રકાર પોપટલાલની સાસુ તરીકેની નાનકડી ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી શીતલ અંતાણી જૂનાગઢની છે. અત્યાર સુધીમાં અનેક ગુજરાતી ફિલ્મો, નાટકોમાં અભિનય કરવા સાથે આગામી સમયમાં સ્ટાર પ્લસ પર તેનો ખાસ શો પણ આવશે. તેમની ખૂબસરતીના આજે પણ લોકો દીવાના છે, તો જુઓ એમની ગ્લેમરસ અને સુંદર તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK