કોરોના વાઇરસના લીધે પ્રોડક્ટિવ કામ કરી રહી છે દીપિકા પાદુકોણ
કોરોના વાઇરસના કારણે દીપિકા પાદુકોણ ઘરે રહીને પ્રોડક્ટિવ કામમાં વ્યસ્ત બની ગઈ છે. આ પ્રોડક્ટિવ કામ એટલે કે તેણે પોતાના વૉર્ડરોબની સાફસફાઈ કરી છે.
ADVERTISEMENT
આ રોગચાળો ફેલાતાં અનેક ફિલ્મોનાં શૂટિંગ અને ઇવેન્ટ્સ કૅન્સલ કરવામાં આવ્યાં છે. એથી પોતાના ફ્રી ટાઇમનો સદુપયોગ તે વૉર્ડરોબની સાફસફાઈ કરીને કરી રહી છે. વૉર્ડરોબનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘કોરોના વાઇરસના કારણે આ છે મારી પ્રોડક્ટિવિટી. વૉર્ડરોબની સાફસફાઈ.’