Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે

કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે

08 November, 2014 04:33 AM IST |

કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે

કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે


 

ગઈ કાલે સાઠ વર્ષના થયેલા કમલ હાસને માધમબક્કમ તળાવને સાફ કરવાની ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. તેની વેલ્ફેર ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દેશનાં જળાશયોની સફાઈ બહુ જ જરૂરી છે અને આ કામ યુદ્ધના ધોરણે થવું જોઈએ. આપણાં બધાં તળાવો ગટર અને ગંદકીનો ગંજ બની ગયાં છે. એમાં પરિવર્તન થવું જોઈએ અને આ જળાશયોના સંવર્ધનનું મહત્વ સમાજે સમજવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2014 04:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK