Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ

પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ

09 August, 2012 06:53 AM IST |

પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ

પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ


 



 


જ્યારે સની બહાર જાય છે ત્યારે બધા લોકો તેને પોતાની સાથે ફોટો પડાવવા આગ્રહ કરે છે, માતાઓ તેને પોતાનાં નાનાં બાળકોને તેડીને ફોટો પડાવવા વિનંતી કરે છે અને તેમનો ટીનેજ દીકરો સની સાથે ફોટો પડાવે એનો તેમને વાંધો નથી. આ સમયે સની તેમને કહે છે, ‘તમને તમારાં બાળકો મારી સાથે ફોટો પડાવે તો વાંધો નથી? યાદ છેને હું પૉર્નસ્ટાર છું?’


આમ પૉર્નસ્ટારની ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 06:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK