Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૉર્નસ્ટાર સની લીઓનને લોકો ઓળખી ન શક્યા

પૉર્નસ્ટાર સની લીઓનને લોકો ઓળખી ન શક્યા

02 December, 2012 05:25 AM IST |

પૉર્નસ્ટાર સની લીઓનને લોકો ઓળખી ન શક્યા

પૉર્નસ્ટાર સની લીઓનને લોકો ઓળખી ન શક્યા






જોકે હાલમાં સની પ્રોડ્યુસર એકતા કપૂરની પાર્ટીમાં ટ્રેડિશનલ ચૂડીદાર-કુર્તા પહેરીને આવી હતી ત્યારે પાર્ટીમાં હાજર રહેલા મોટા ભાગના લોકો તેને ઓળખી નહોતા શક્યા.

આ વિશે વાત કરતાં પાર્ટીમાં હાજર એક વ્યક્તિ કહે છે, ‘પાર્ટીમાં બધાને સનીનો ટ્રેડિશનલ ડ્રેસમાં નવો લુક જોઈને બહુ નવાઈ લાગી હતી. તે આ ડ્રેસમાં આરામદાયક લાગતી હતી, પણ લોકો તેને ઓળખી જ નહોતા શક્યા. એકતાને આ યુવતી સની જ છે એ વાત લોકોના ગળે ઉતારતાં નાકે દમ આવી ગયો હતો.’

હાલમાં સની પ્રોડ્યુસર એકતા કપૂરની ‘રાગિની એમએમએસ’ની સીક્વલમાં કામ કરી રહી છે અને ખબર પડી છે કે એકતા તેની બીજી એક ફિલ્મમાં સનીને લેવાનું પ્લાનિંગ કરી રહી છે.





Whatsapp-channel Whatsapp-channel

02 December, 2012 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK