Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં

સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં

21 August, 2012 05:38 AM IST |

સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં

સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં


sonam-farnandeesહમણાં જૅકલિનના બર્થ-ડે વખતે સોનમે તેને કપકેક્સ મોકલી હતી. તેમની ફ્રેન્ડશિપની શરૂઆત પપ્પા અનિલ કપૂરને કારણે થઈ હતી. જૅકલિનને ઍક્શન થિþલર ફિલ્મ ‘રેસ ૨’ના શૂટિંગ દરમ્યાન અનિલ કપૂર સાથે સારું બનવા લાગ્યું હતું. અનિલને કારણે સોનમને પણ મળવાનું થયું અને બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. જૅકલિનને પણ સોનમની ફૅશન-સેન્સ ખૂબ ગમે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2012 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK