Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી સિંહા આ વર્ષને લઈને છે ખૂબ જ એક્સાઇટેડ

સોનાક્ષી સિંહા આ વર્ષને લઈને છે ખૂબ જ એક્સાઇટેડ

02 February, 2019 08:52 AM IST |

સોનાક્ષી સિંહા આ વર્ષને લઈને છે ખૂબ જ એક્સાઇટેડ

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા


આ વર્ષે તેની પાસે અલગ-અલગ વિષયની અનેક ફિલ્મો છે. આ જ કારણ છે કે તે ઉત્સાહિત છે. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ એક્સાઇટેડ છું. આ વર્ષે હું અનેક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવી રહી છું. આ જ કારણ છે કે મેં એ પ્રોજેક્ટ્સને હા કહી છે. દરેક કૅરૅક્ટરની વ્યક્તિગત રીતે તૈયારી કરી રહી છું. સતત શીખવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : અક્ષયકુમારની સૂર્યવંશી તામિલની રીમેક હશે?



દરેક ડિરેક્ટરની સ્ટોરી અને પાત્રની જર્ની પણ અલગ હોય છે જે દરેક પ્રોસેસને પણ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. હું આશા રાખું છું કે જે રીતે હું કામને એન્જૉય કરું છું એ જ રીતે દર્શકો પણ મારા પર્ફોર્મન્સને એન્જૉય કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 08:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK