Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રમોશન દરમિયાન જ સોનાક્ષીનું ઝુમકુ પડી ગયું

પ્રમોશન દરમિયાન જ સોનાક્ષીનું ઝુમકુ પડી ગયું

18 December, 2012 03:39 AM IST |

પ્રમોશન દરમિયાન જ સોનાક્ષીનું ઝુમકુ પડી ગયું

પ્રમોશન દરમિયાન જ સોનાક્ષીનું ઝુમકુ પડી ગયું




રવિવારે સોનાક્ષી સિંહા અને સલમાન ખાન ઝી ટીવીના મ્યુઝિક રિયલિટી શો ‘સા રે ગા મા પા’માં ‘દબંગ ૨’ના પ્રમોશન માટે આવેલાં. શો ચાલુ હતો અને ઝસિમ નામનો સ્પર્ધક પફોર્ર્મ કરી રહ્યો હતો ત્યારે અચાનક એકાદ-બે સીનમાં સોનાક્ષી દેખાયેલી અને તેના જમણા કાનનું ઝુમકું ગાયબ થઈ ગયેલું. સ્પર્ધકનાં વખાણ કરતી વખતે તેના કાન ઇયરરિંગ વિનાના જોવા મળેલા.

જોકે બીજા સ્પર્ધકનો ગાવાનો વારો આવ્યો ત્યારે તેના કાનનું લટકણિયું પાછું આવી પણ ગયેલું. લાગે છે કે કદાચ ઇયરરિંગ પડી ગઈ છે એવી ખબર જ ન પડી હોવાથી થોડુંક શૂટિંગ થઈ ગયું, પણ જેવી ખબર પડી કે તરત જ તેણે પાછી ઇયરરિંગ શોધીને પહેરી લીધી હતી. આ પાર્ટને શોના એડિટરે પણ એડિટ કે રીશૂટ કરવાને બદલે શૉટ એમ જ રહેવા દીધો હતો.




Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 03:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK