Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 3 વર્ષ બાદ ટેલિવિઝન પર મેરે ડૅડ કી દુલ્હનમાં જોવા મળશે શ્વેતા તિવારી

3 વર્ષ બાદ ટેલિવિઝન પર મેરે ડૅડ કી દુલ્હનમાં જોવા મળશે શ્વેતા તિવારી

26 September, 2019 11:05 AM IST | મુંબઈ

3 વર્ષ બાદ ટેલિવિઝન પર મેરે ડૅડ કી દુલ્હનમાં જોવા મળશે શ્વેતા તિવારી

શ્વેતા તિવારી

શ્વેતા તિવારી


શ્વેતા તિવારી સોની ચેનલ પર ‘મેરે ડૅડ કી દુલ્હન’ શો દ્વારા ત્રણ વર્ષ બાદ કમ બૅક કરવાની છે. તેને એકતા કપૂરનાં શો ‘કસૌટી ઝીંદગી કી’ મારફતે ખૂબ ખ્યાતિ મળી હતી. તે ‘બિગ બૉસ 4’ની વિજેતા પણ રહી હતી. સિરીયલમાં કમ બૅક વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ બાદ હું ટેલિવિઝન પર કમ બૅક કરી રહી છું. મેં મારા કમ બૅક માટે ‘મેરે ડૅડ કી દુલ્હન’ શો પર પસંદગી ઉતારી છે કારણ કે મારું કૅરૅક્ટર તદ્ન અલગ છે. તેમાં ભરપૂર ઇમોશન્સ છે અને સાથે જ હાસ્યાસ્પદ પણ છે.

આ પણ વાંચો : હિના ખાનની જગ્યા લીધી આમના શરીફે



મારું પાત્ર ગુનીતનું છે. મારે હંમેશાં અલગ પ્રકારની ભૂમિકા ભજવવી ગમે છે. શોમાં મારા લુકની વાત કરું તો મેકર્સને મારા લાંબા વાળ નથી જોઈતા. એથી મેં નાના વાળ રાખ્યા છે. મારું કૅરૅક્ટર સ્પષ્ટ વક્તા, નિખાલસ અને ફૂલ ઑફ લાઇફવાળુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 11:05 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK