જ્યારે શાહિદે શાહિદને કહ્યું, 'બાલ સંભાલ મુન્ના'

Published: May 16, 2019, 14:16 IST | સિંગાપોર

શાહિદ કપૂરનું પહેલું વેક્સ સ્ટેચ્યૂ સિંગાપોરના Madame Tussauds મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે. જેનું શાહિદે અનાવરણ કર્યું.

જુઓ બંને એકસરખા જ દેખાય છે ને!
જુઓ બંને એકસરખા જ દેખાય છે ને!

શાહિદ કપૂરના ચાહકો માટે સારા સમાચાર છે. શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ Madame Tussauds મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે જેનું અનાવરણ ખુદ શાહિદ કપૂરે કર્યું. સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં લાગેલું આ સ્ટેચ્યુ શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ છે. શાહિદ કપૂર સાથે આ મોકા પર પત્ની મીરા રાજપૂત પણ હાજર રહી.

 
 
 
View this post on Instagram

#twinning

A post shared by Shahid Kapoor (@shahidkapoor) onMay 15, 2019 at 9:45pm PDT


શાહિદ કપૂરે પોતાના વેક્સ સ્ટેચ્યુ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તસવીર મુકી છે. શાહિદની ઈન્સ્ટા સ્ટોરીમાં પણ એક તસવીર છે જેમાં તે વેક્સ સ્ટેચ્યૂની હેરસ્ટાઈલ જોઈ રહ્યા છે અને કેપ્શનમાં લખ્યું છે બાલ સંભાલ મુન્ના.

SHAHID WAX STATUE


શાહિદ કપૂરના કરિઅરની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ કબીર સિંહ હશે. દીપ વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહિદ પ્રેમમાં ડૂબેલા ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK