નાનીના ઘરે મિશાની પૂલ પાર્ટી, તસવીરો છે ખૂબ જ ક્યુટ

Published: Jun 30, 2019, 17:34 IST | મુંબઈ

મિશા કપૂર હાલ નાનીના ઘરે છે અને મજા કરી રહી છે. મીરાએ શેર કરેલી તસવીરો તેનો પુરાવો છે.

જુઓ મિશાની નાનીના ઘરે મસ્તી
જુઓ મિશાની નાનીના ઘરે મસ્તી

નાનકડી મિશા કપૂર નાનીના ઘરે પૂલ પાર્ટી કરી રહી છે.  તેની મમ્મી મીરા કપૂરે તેની તસવીર શેર કરી છે. જેમાં મિશા તેની ઉંમરના બાળકો સાથે પૂલમાં રમતી જોવા મળી રહી છે.

મીરાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે. "નાનીના ઘરે પૂલ પાર્ટી"

misha kapoor


ફોટોમાં મિશા ઓરેન્જ રંગના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. અને તે ખૂબ જ ખુશ લાગી રહી છે. થોડા દિવસો પહેલા જ મિશા કપૂર પેપા પિગ અને જ્યોર્જ જેવા કાર્ટૂન કેરેક્ટર સાથે રમતી જોવા મળી હતી. મીરા રાજપૂત જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેણે મીશાના ફોટોસ શેર કર્યા હતા. અને તે ખૂબ જ ક્યુટ હતા.

misha kapoorકેટલાક દિવસો પહેલા શાહિદ કપૂર અને મીરા બંને સંતાનોને લઈને ફુકેત ગયા હતા. તેમના હોલીડેની કેટલીક તસવીરો તેમણે શેર કરી હતી. જેમાં કપૂર ફેમિલી ખૂબ જ ક્યુટ લાગી રહી હતી.

 
 
 
View this post on Instagram

Monkey on my back 🐒

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onMay 23, 2019 at 8:57pm PDT


ફેમિલી લાઈફની સાથે શાહિદની પ્રોફેશનલ લાઈફ પણ ખૂબ જ સારી ચાલી રહી છે. તેની વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસ્સાદમાં મુકવામાં આવ્યું છે. સાથે તેની ફિલ્મ કબીર સિંહ 200 કરોડનો બિઝનેસ કરવા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચોઃ Kabir Singh Box Office Collection: 200 કરોડથી આટલી દૂર છે ફિલ્મ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK