હજયાત્રામાં આમિર ખાન મળ્યો શાહિદ આફ્રિદીને

Published: 25th October, 2012 05:57 IST

હાલમાં આમિર ખાન તેની માતા ઝીનત સાથે હજયાત્રા માટે સાઉદી અરેબિયા ગયો છે અને આ યાત્રા દરમ્યાન મક્કા ખાતે તેની મુલાકાત પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે થઈ હતી.

આ મુલાકાત દરમ્યાન તેમણે એકબીજા સાથે સારોએવો સમય ગાળ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK