આ શોમાં વાતવાતમાં સપનાએ પોતાના અંગત જીવનના રાઝ ખોલી દેતાં કહ્યું હતું કે તે જીવનમાં ત્રણ નિષ્ફળ લગ્નોમાંથી પસાર થઈ ચૂકી છે. તેણે પહેલાં લગ્ન એક જર્મન પુરુષ સાથે કર્યા હતાં, પણ તેની સાસુની વંશીય કમેન્ટ્સથી કંટાળીને તેણે તે પુરુષને છોડી દીધો હતો. ત્યાર બાદ જે બીજી વ્યક્તિને પસંદ કરી હતી તે પત્નીને મારઝૂડ કરવાની માનસિકતા ધરાવતો પતિ હતો એટલે લગ્નજીવન વધુ ન ચાલ્યું. સપનાએ મૉડલ સમીર મલ્હોત્રા સાથે ત્રીજાં લગ્ન કર્યા હતાં, પણ એ લગ્ન પણ નહોતાં ટકી શક્યાં.
ફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં
19th January, 2021 16:10 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTબિગ બૉસની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું ઍક્સિડન્ટમાં મૃત્યુ
17th January, 2021 16:48 ISTBigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 IST