ફ્રાન્સમાં ફૅમિલી હૉલિડે પર માન્યતા દત્તનો બોલ્ડ અંદાજ
ADVERTISEMENT
માન્યતાએ તેના વેકેશન આલબમના કેટલાક ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા અને સાથેની કૅપ્શનમાં લખ્યું હતું કે હૉલિડે સીઝન આપણા પરના ઈશ્વરના આશીર્વાદ બાબતે ચિંતન કરવાનો અને આપણી આસપાસના લોકોનું જીવન બહેતર બનાવવાના માર્ગો શોધવાનો પર્ફેક્ટ ટાઇમ હોય છે.