સંજુ-માન્યતાની ‘માતા કી ચૌકી‘ તસવીરોમાં

Published: 5th October, 2011 19:16 IST

માન્યતા અને સંજય દત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવારે તેમના બાંદરાના પાલી હિલમાં આવેલા ઘરે માતા કી ચૌકીના અવસરે બૉલીવુડના જાણીતા ચહેરાઓને આમંત્રિત કર્યા હતા. આ પવિત્ર પ્રસંગે ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, કાજોલ, અમીષા પટેલ, સુનીલ અને તેની પત્ની માના શેટ્ટી, નીતુ સિંહ અને રણબીર કપૂર સહિત ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

 

 

 

 

 

 

 

 

તસવીરો : યોગેન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK