Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠિંગુજીનો રોલ ભજવવાની ના પાડી દીધી સલમાન ખાને

ઠિંગુજીનો રોલ ભજવવાની ના પાડી દીધી સલમાન ખાને

11 November, 2014 06:14 AM IST |

ઠિંગુજીનો રોલ ભજવવાની ના પાડી દીધી સલમાન ખાને

ઠિંગુજીનો રોલ ભજવવાની ના પાડી દીધી સલમાન ખાને



salman khan



 સલમાનના આ વલણ વિશે આ પ્રોજેક્ટની નિકટની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ રોલ વિશે મીડિયામાં જે વિગતો આવી એ વાંચ્યા પછી તે બહુ ખુશ નહોતો. તે ફિલ્મ રિલીઝ થાય ત્યાર સુધી આખી બાબત ગુપ્ત રાખવા માગતો હતો. એથી તેણે આ પ્રોજેક્ટમાંથી હટી જવાનું નક્કી કર્યું છે.’

 જોકે સલમાને આ બાબતમાં ‘યુ’ ટર્ન લીધો એ વિશે કમેન્ટ માટે આનંદ રાય ઉપલબ્ધ નહોતા.

આનંદ રાયની અગાઉની ફિલ્મોની માફક તેમની આ નવી ફિલ્મ પણ નાના શહેરની એક લવ-સ્ટોરી હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ આનંદ રાયે આ ફિલ્મ માટે હૉલીવુડના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એક્સપર્ટ જ્યૉર્જ મર્ફીને સાઇન કર્યા છે. મર્ફી અગાઉ ‘ફૉરેસ્ટ ગમ્પ’, ‘મૅટ્રિક્સ રીલોડેડ’, ‘જુરાસિક પાર્ક’ અને ‘કિંગ કૉન્ગ’ જેવી ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે ખ્યાતિ મેળવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2014 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK