Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: ભાઈજાને ગાયું 'Pyaar Karona'

Coronavirus Outbreak: ભાઈજાને ગાયું 'Pyaar Karona'

20 April, 2020 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: ભાઈજાને ગાયું 'Pyaar Karona'

સલમાન ખાનનું નવું ગીત 'Pyaar Karona'

સલમાન ખાનનું નવું ગીત 'Pyaar Karona'


કોરના વાયરસ (COVID-19)nને કારણે દેશવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લૉકડાઉનને લીધે લોકો ઘરમાં જ બંધ છે. બૉલિવુડ સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ કોઈની પણ પાસે ઘરમાં રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. દરમ્યાન સેલેબ્ઝ ધ્યાન રાખે છે તેમના ફેન્સ સુરક્ષિત રહે. એટલે વિવિધ સંદેશા આપતા પોસ્ટ પોતાના સોશ્યલ મિડિયા હેન્ડલ પર કરતા જ હોય છે. તાજેતરમાં જ બૉલીવુડના ભાઈજાન સલમાન ખાને કોરોના વાયરસ પર 'Pyaar Karona' ગીત બહાર પાડયું છે.

'Pyaar Karona' ગીત સલમાને પોતે ગાયું છે. કોરોનામાં ઘરે જ રહો, સુરક્ષિત રહો, જે સમય મળ્યો છે તેનો સદ્પયોગ કરો વગેરે સંદેશ આ ગીતમાં આપવામં આવ્યા છે. આ ગીત સલમાને જાતે ગાયું છે અને કમ્પોઝ સાઝિદ નડિયાદવાલએ કર્યું છે. સલામને હુસૈન દલાલ સાથે મળીને આ ગીત લખ્યું છે.




ઈમોશનલી પાસે રહેવાનો અને ફિઝિકલી દુર રહેવાનો સંદેશો આપતા આ સોન્ગના ટીઝરને સલમાન ખાને ગઈ કાલે બપોરે સોશ્યલ મિડિયા પર રીલીઝ કર્યું હતું.


સલમાનના આ ગીતને ચાહકો પસંદ કરી રહ્યાં છે. સાથે જ તેઓ એ જાણવા પણ ઉત્સુક છે કે ભાઈજાને ઘરે રહીને અઅ સોન્ગ કેવી રીતે બનાવ્યું. સલમાન અત્યારે પરિવાર સાથે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં લૉકાડઉન છે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK