રોનિત રૉયના દીકરાએ ઍમેઝૉન પર પ્લે સ્ટેશનનો ઑર્ડર કરતાં ડિલિવરીમાં ઘરે કાગળનો ટુકડો આવ્યો. સાથે જ કેટલીક બ્લૅન્ક સી.ડી.ઝ આવી છે. એની ક્લિપ ટ્વિટર પર શૅર કરીને રોનિતે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ઍમેઝૉન ઇન્ડિયા મારા દીકરાએ પ્લે સ્ટેશન 4 gta5 ઑર્ડર કર્યુ હતું. જોકે જે પૅકેજ ઘરે આવ્યું એમાં કાગળનો ટૂકડો અને બ્લૅન્ક ડિસ્ક કવર આવ્યું. મહેરબાની કરીને આને વહેલાસર ઉકેલો.’
Sidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 ISTઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ
26th February, 2021 13:08 ISTવાઇફના બેબી શાવરમાં ખૂબ ધમાલ મચાવી મોહિત મલિકે
26th February, 2021 13:06 IST