Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિતુ નંદા એક આદર્શ સાસુ હતાં : અમિતાભ બચ્ચન

રિતુ નંદા એક આદર્શ સાસુ હતાં : અમિતાભ બચ્ચન

16 January, 2020 01:30 PM IST | Mumbai

રિતુ નંદા એક આદર્શ સાસુ હતાં : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેની દીકરી શ્વેતા બચ્ચન નંદાની સાસુ રિતુ નંદા એક આઇડલ સાસુ હતા. રાજ કપૂરનું દીકરી રિતુ નંદાનું મંગળવારે વહેલી સવારે ૭૧ વર્ષની ઉંમરે કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું.

ritu-nanda



તેમની અંતિમયાત્રમાં હાજરી આપ્યા બાદ અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે ‘આઇડલ દીકરી, આઇડલ બહેન, આઇડલ પત્ની, આઇડલ મમ્મી, આઇડલ સાસુ અને આઇડલ ફ્રેન્ડ અમને છોડીને ઘણે દૂર જતી રહી છે. તેઓ એટલાં દૂર પહોંચી ગયા છે કે અમે ત્યાં સુધી નથી પહોંચી શકતા. તેમની અંતિમયાત્રા પૂરી થઈ છે. ઘરના હૉલમાં નજીકના સંબધીઓ અને મિત્રો આવી પહોંચ્યા છે અને તેઓ દુખમાં એકમેકને સાથ આપી રહ્યાં છીએ.


આ પણ વાંચો : પૂજા કરીને પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી કંગનાએ

શાંત વાતાવરણમાં સહાનુભૂતિ, તેમના મૃત્યુની નમ્રતાથી વાતચીત, તેમની સાથે પસાર કરેલો સુંદર સમય અને વર્ષોથી તેમની જીવન સાથે ફાઇટ અને સ્ટ્રગલ વિશેની વાતચીત કરવામાં આવી રહી છે. તેમની ફૅવરિટ ખુરશી ખાલી છે અને તેમની ગેરહાજરી વર્તાય રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2020 01:30 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK