Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિચા ચઢ્ઢા હાર્ટ ડોનેટ કરશે

રિચા ચઢ્ઢા હાર્ટ ડોનેટ કરશે

18 February, 2015 06:15 AM IST |

રિચા ચઢ્ઢા હાર્ટ ડોનેટ કરશે

રિચા ચઢ્ઢા હાર્ટ ડોનેટ કરશે



રિચાએ આ દિવસના નિમિત્તે તેના હૃદયને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. રિચા હાલમાં દિલ્હીમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ પૂરું થયા બાદ તે જ્યારે મુંબઈ રિટર્ન થશે ત્યારે પહેલું કામ મુંબઈની કોઈ હૉસ્પિટલને શોધી તેના હૃદયને ડોનેટ કરવાની કામગીરી હાથમાં લેશે. રિચાને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ વાતને સ્વીકારતાં કહ્યું હતું કે ‘હું એવું માનું છું કે તમારા શરીરનું કોઈ અંગ જરૂરિયાતમંદને ડોનેટ કરવું એ ખૂબ જ સારી વાત છે. ટ્વિટર પર અસંખ્ય વૅલેન્ટાઇનની ટ્વીટ જોઈને મેં નક્કી  કર્યુંર઼્ હતું કે મારે કંઈક અલગ કરવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2015 06:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK