Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બીજલ પછી હવે નીલ પણ પૂછશે તેરા ક્યા હોગા આલિયા?

બીજલ પછી હવે નીલ પણ પૂછશે તેરા ક્યા હોગા આલિયા?

16 October, 2019 02:05 PM IST | મુંબઈ
રશ્મિન શાહ

બીજલ પછી હવે નીલ પણ પૂછશે તેરા ક્યા હોગા આલિયા?

નીલ મોટવાણી

નીલ મોટવાણી


સબ ટીવી પર આવતી ‘તેરા ક્યા હોગા આલિયા?’ના લીડ સ્ટાર હર્ષદ અરોરા અને અનુષા મિશ્રા છે, પણ ચાલી રહેલી સ્ટોરીમાં જરૂર હોવાથી ગુજરાતી બીજલ જોષી એમાં હજી હમણાં જ એન્ટર થઈ તો હવે શોમાં નીલ મોટવાણી પણ જોડાયાના સમાચાર છે. નીલ અગાઉ અનેક શોમાં દેખાઈ ચૂક્યો છે, પણ એના મહત્ત્વના શોની વાત કરીએ તો ‘વારિસ’, ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’ અને ‘કુંડલી ભાગ્ય’ છે.

આ પણ વાંચો : Netflixની લિટલ થિંગ્સ 3માં આ વખતે નવું શું છે?



નીલનું આ કૅરૅક્ટર માત્ર સ્ટોરી માટે જ નથી સમાવવામાં આવ્યું, એ કૅરૅક્ટરને ડેવલપ કરીને સેકન્ડ લીડ હીરો સુધી લઈ જવામાં આવે એવી પણ શક્યતા છે. ‘તેરા ક્યા હોગા આલિયા?’માં જે તારા છે એ તારાના નવા સાથી તરીકે નીલ જોડાશે અને તારા-નીલની વાત આગળ વધશે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 02:05 PM IST | મુંબઈ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK