સોનાક્ષી સિંહા સાથેની ‘ઉડાન’ના ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણેની ‘લૂટેરા’માં તેણે શૂટિંગ શરૂ થાય એ પહેલાં કો-સ્ટાર્સ સાથે સ્ક્રિપ્ટ રીડિંગ સેશન રાખવાનું નક્કી કર્યું હતું. પોતાના ડાયલૉગ્સ કઈ રીતે બોલવાના છે અને એમાં તેના તરફથી કેટલા ફેરફારો આવી શકે છે એ માટે વસોર્વામાં તેણે બે દિવસ સુધી મહેનત કરી હતી. આવું જ કાંઈક આમિર ખાને તેની રીમા કાગતીના દિગ્દર્શન હેઠળની કરીના કપૂર અને રાની મુખરજી સાથેની ‘તલાશ’નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં કર્યું હતું.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 IST‘પઠાનની સ્ટોરીના ક્લાઇમૅક્સથી ટાઇગર 3ની સ્ટોરીની શરૂઆત થશે?
5th March, 2021 11:54 ISTકેટલાંક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક સામગ્રી મામલે સુપ્રીમ ચિંતિત
5th March, 2021 10:47 IST