રણદીપ હુડાને હૉલીવુડમાં વધુ ને વધુ ઍક્શન ફિલ્મો કરવી છે. ક્રિસ હેમ્સવર્થ અને ડેવિડ હાર્બર સાથેની ‘એક્સ્ટ્રૅક્શન’માં તે જોવા મળ્યો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે તે વેસ્ટમાં કઈ રીતે પોતાની કરીઅરને આગળ લઈ જવા માગે છે. એનો જવાબ આપતાં રણદીપે કહ્યું હતું કે ‘જે રીતે મેં બૉલીવુડમાં કામ કર્યું છે ઠીક એ જ રીતે હૉલીવુડમાં પણ કામ કરવા માગું છું. મારે ગ્રેટ સ્ટોરીઝનો ભાગ બનવું છે. આશા રાખું છું કે ગ્રેટ સ્ટોરીઝ અને એવા રોલ્સ મળે જે ભારતીય રોલ્સ જેવા ટાઇપકાસ્ટ ન હોય. મારે ત્યાં વધુમાં વધુ ઍક્શન ફિલ્મો કરવી છે. એમાં કોઈ શંકા નથી કે મારે ત્યાં વધારે કામ કરવું છે.’
પોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ
17th January, 2021 16:35 ISTરિયલ લાઇફ પોલીસનું પાત્ર ભજવવું ચૅલેન્જિંગ લાગી રહ્યું છે રણદીપ હુડાને
16th January, 2021 14:39 ISTએક ઍક્ટર તરીકે મારી જાતને એક્સપ્રેસ કરવા માટે હું આતુર હતો: રણદીપ હુડા
11th December, 2020 16:23 ISTઇન્સ્પેક્ટર અવિનાશ દ્વારા રણદીપ હુડાની ડિજિટલ એન્ટ્રી
28th November, 2020 19:28 IST