Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

23 August, 2019 11:44 AM IST | મુંબઈ

નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં દેખાશે પ્રિયંકા


પ્રિયંકા ચોપડા જોનસ બહુ જલદી હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘વી કેન બી હીરોઝ’ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે સુપરહીરો છે કે નહીં એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ એ ફિલ્મને ‘સ્પાઇ કિડ્ઝ’ના ડિરેક્ટર રૉબર્ટ રોડ્‌રિગ્સ દ્વારા લખવાની સાથે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવશે. દુનિયાના તમામ સુપરહીરોને એલિયન દ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યા હોય છે અને બાળકો દુનિયાને બચાવવા નીકળી પડે છે. આ સાથે જ તેની બૉલીવુડની ‘ધ સ્કાઇ ઇઝ પિંક’નું શૂટિંગ પણ પૂરું થયુ છે અને એનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 11:44 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK