છૂટાછેડાની અફવા બાદ પ્રિયંકા ફરી ચર્ચામાં, J સિસ્ટર્સ સાથે કરી ફોટો શેર

Apr 06, 2019, 16:14 IST

છૂટાછેટાની અફવાઓ વચ્ચે પ્રિયંકાએ તેની જેઠાણીઓ સાથે તસવીર શેર કરી છે. અને તેમને જે સિસ્ટર્સ ગણાવ્યા છે.

છૂટાછેડાની અફવા બાદ પ્રિયંકા ફરી ચર્ચામાં, J સિસ્ટર્સ સાથે કરી ફોટો શેર
પ્રિયંકા ચોપરાએ જેઠાણી સાથે તસવીર કરી પોસ્ટ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જે સિસ્ટર્સ એટલે કે પોતાની, ડેનિયલ જોનાસ અને સોફી ટર્નરની તસવીર શેર કરી. પ્રિયંકા અને નિકના છૂટાછેડાની અફવા વચ્ચે આ તસવીર સામે આવી છે. સોફી ટર્નર નિકના ભાઈ જૉ જોનાસની ફિયાન્સ છે. જ્યારે ડેનિયલ કેવિન જોનાસની પત્ની છે.

પ્રિયંકા અને તેમની જેઠાણીઓએ પ્લેનમાં વિક્ટરીની સાઈન સાથે પૉઝ આપ્યો. જેના જવાબમાં કેવિન જોનાસે કૂલનો ઈમોજી પોસ્ટ કર્યો. કૂલ કેવિન જેનાસનું લેટેસ્ટ સિંગલ છે. પ્રિયંકાની સાસુએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

 
 
 
View this post on Instagram

The #Jsisters are finally together!! @daniellejonas @sophiet ❤️😍🎉🙌🏽

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onApr 5, 2019 at 5:50pm PDT


પ્રિયંકાએ તેના પત્ની, જેઠ અને જેઠાણી સાથે પણ ફોટો શેર કર્યો.

 
 
 
View this post on Instagram

The #Jsisters are finally together!! @daniellejonas @sophiet ❤️😍🎉🙌🏽

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onApr 5, 2019 at 5:50pm PDT


નિક જોનાસને તેનાથી મોટા બે ભાઈઓ છે. જે ત્રણેય જોનાસ બ્રધર્સ તરીકે ઓળખાય છે. જ્યારે પ્રિયંકા અને તેની જેઠાણી જે સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. પ્રિયંકા, સોફી અને ડેનિયલ જોનાસ બ્રધર્સના આલ્બમ સકરમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ શું પ્રિયંકા અને નિક લઈ રહ્યા છે છૂટાછેડા? અહીં જાણો સત્ય

પ્રિયંકા અને નિકના પહેલી ડિસેમ્બરે જોધપુરના ઉમેદવભવનમાં લગ્ન થયા હતા તેમણે હિંદુ અને ખ્રિસ્તી રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK