pkમાં અનુષ્કા શર્માએ વાળ કપાવ્યા નહીં, વિગ વાપરી
એમાં અનુષ્કાના વાળ નાના દેખાય છે. આ રોલ માટે તેને વાળ કાપવા માટે કહેવામાં આવ્યું હતું પણ બીજી ફિલ્મોના કારણે તેણે વાળ કપાવવાની ના પાડી હતી અને એથી તેણે વિગ વાપરી હતી. જોકે વિગમાં અનુષ્કા અલગ લુકમાં સારી લાગે છે.