જાણો કેમ વહીદા રહમાને માર્યો હતો અમિતાભ બચ્ચનને લાફો

Updated: 30th March, 2019 22:49 IST

આ વખતે પણ શૉમાં ખાસ વ્યક્તિત્વની હાજરી રહેશે. કપિલ શર્મા શૉમાં આ વખતે ગોલ્ડન એરાની ત્રણ લિજેન્ડ સ્ટાર વહીદા રહેમાન, આશા પારેખ, હેલને હાજરી આપશે અને ફિલ્મોની ઘણી યાદો તાજી કરી હતી.

કપિલ શર્મા શૉમાં વહીદા રહેમાન
કપિલ શર્મા શૉમાં વહીદા રહેમાન

ધ કપિલ શર્મા શૉ ફરી એકવાર ટીઆરપીમાં પહેલા સ્થાને આવ્યો છે. સિદ્ધુને લઈને થયેલા વિવાદને પગલે કપિલ શર્મા શૉને ઘણી અસર થઈ હતી અને ટીઆરપી ઘટી હતી. કપિલ શર્મા શૉમાં મહેમાનોની હાજરી તેને ખાસ બનાવે છે. આ વખતે પણ શૉમાં ખાસ વ્યક્તિત્વની હાજરી રહેશે. કપિલ શર્મા શૉમાં આ વખતે ગોલ્ડન એરાની ત્રણ લિજેન્ડ સ્ટાર વહીદા રહેમાન, આશા પારેખ, હેલને હાજરી આપશે અને ફિલ્મોની ઘણી યાદો તાજી કરી હતી. વહીદા રહેમાને પણ તેમની એક ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચનને લાફો મારવાનો કિસ્સો તાજા કર્યો હતો

કપિલ શર્મા શૉમાં હાજરી સમયે વહીદા રહેમાન, હેલન અને આશા પારેખ ફિલ્મોની શૂટિંગની યાદો તાજા કરી હતી જેમા એ સમયે શૂટ કરતી વખતે આવતી સમસ્યાઓ વિશે વાત કરી હતી આ સિવાય વહીદા રહેમાને ખાસ તેમણે બોલીવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચનને લાફો માર્યો હતો તેનો યાદગાર કિસ્સો સંભળાવ્યો હતો.

 

આ પણ વાંચો: કરીના કપૂરે રણવીર સિંહના ફૅશન પર કરી આવી કમેન્ટ

 

વહીદા રહેમાનને 'રેશ્મા ઓર શેરા' ફિલ્મમાં વહીદા અને અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા હતા અને એક સીનમાં વહીદા રહેમાનને એક સીનમાં અમિતાભ બચ્ચનને લાફો મારવાનો હતો. આ સીન પહેલા વહીદાએ અમિતાભને કહ્યું હતું કે,'જોઈને જોરથી મારીશ અને તેના જવાબમાં સીન શૂટ થયા પછી માત્ર એટલુ જ બોલ્યા હતા કે. શોટ જોરદાર હતો.'

First Published: 30th March, 2019 16:46 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK