Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડા જોનસને બૅટ મોબાઇલ ગિફ્ટ કરી નિકે

પ્રિયંકા ચોપડા જોનસને બૅટ મોબાઇલ ગિફ્ટ કરી નિકે

27 December, 2019 12:21 PM IST | Mumbai

પ્રિયંકા ચોપડા જોનસને બૅટ મોબાઇલ ગિફ્ટ કરી નિકે

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસને ક્રિસમસ નિમીત્તે નિક જોનસે બૅટ મોબાઇલ ગિફ્ટ કરી છે. બૅટ મોબાઇલ એટલે કે સ્નોમોબાઇલ છે. આ ગિફ્ટનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. સાથે જ એક વિડિયો પણ તેણે શૅર કર્યો છે જેમાં તે આ બૅટ મોબાઇલ ચલાવતા જોવા મળી રહી છે. આ સ્નોમોબાઇલને ગિફ્ટ આપવા માટે સેન્ટા ક્લોઝ પોતે આવે છે અને એ પણ આ બાઇક ચલાવીને. આ ફોટો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘સૅન્ટા મારી બૅટ મોબાઇલ ચલાવીને મને ગિફ્ટ આપવા માટે આવ્યાં છે. મારો હઝબન્ડ મને સારી રીતે જાણે છે. થૅન્ક યુ બૅબી. આઇ લવ યુ.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 12:21 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK