મિનિશા લાંબા શીખી રહી છે કિકબૉક્સિંગ
ADVERTISEMENT
કિકબૉક્સિંગ શીખવાના મિનિશાના નિર્ણય વિશે વાત કરતાં તેની નજીકની એક મિત્ર કહે છે, ‘મિનિશા તેના અત્યારના ફિગરથી ખુશ નથી. તે વધારાનું વજન ઉતારીને પોતાનું પહેલાં જેવું બિકિની-બૉડી બનાવવા માગે છે. તેણે ૨૦૦૮માં ‘કિડનૅપ’માં વાઇટ બિકિની પહેરીને ચર્ચા જગાવી હતી અને હવે તેને ફરીથી આવું ફિગર બનાવવું છે. મિનિશાને કિકબૉક્સિંગની ટ્રેઇનિંગનું સારું પરિણામ પણ મળ્યું છે. તેને લાગે છે કે તેનું બૉડી પહેલાં કરતાં વધારે ટોન્ડ થયું છે જેને લીધે હવે તે પોતાની આ પ્રૅક્ટિસ ચાલુ રાખવા માગે છે.’