Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને 30 વર્ષ જૂની ફિલ્મના સીનનો રી-ક્રિએટેડ વિડિયો શેર કર્યો

સલમાન ખાને 30 વર્ષ જૂની ફિલ્મના સીનનો રી-ક્રિએટેડ વિડિયો શેર કર્યો

13 April, 2020 07:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સલમાન ખાને 30 વર્ષ જૂની ફિલ્મના સીનનો રી-ક્રિએટેડ વિડિયો શેર કર્યો

મૈને પ્યાર કિયામાં સલમાન ખાન

મૈને પ્યાર કિયામાં સલમાન ખાન


કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે બોલિવૂડના દબંગ ખાન પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ફાઈ ગયા છે. દરમ્યાન તેઓ સોશ્યલ મિડિયા પર બહુ એક્ટિવ હોય છે. તેમજ તે કોરોના વાયરસ બાબતે ફેન્સમાં સતત જાગરૂકતા પણ ફેલાવતા હોય છે. તાજેતરમાં જ સલમાને ખાને ફિલ્મિ સંદાજમાં એક વિડિયો શેર કર્યો છે.

સલમાને વર્ષ 1989માં આવેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈને પ્યાર કિયા'નો એક રોમેન્ટિક સીન કોરોના ટ્વિસ્ટ સાથે રિ-ક્રિએટ કર્યો છે. મૈને પ્યાર કિયાનો એક જૂનો સીન અને તેની સાથે રિ-ક્રિએટ કરેલો નવો સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.



સલમાને 30 વર્ષ બાદ આ સીન ફરી રિ-ક્રિએટ કર્યો છે. વિડિયોમાં તે તે લિપ્સ્ટિક માર્કને કિસ કરવાને બદલે તેને સેનિટાઈઝર અને કપડાંથી લૂછતા જોવા મળી રહ્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'જો મૈને પ્યાર કિયા અત્યારે રિલીઝ થાય તો...'


 
 
 
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) onApr 12, 2020 at 2:10am PDT


સલમાનના ફેન્સને આ વિડિયો બહુ પસંદ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK