Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસ 14માં ભાગ નહીં લે કવિતા કૌશિક

બિગ બૉસ 14માં ભાગ નહીં લે કવિતા કૌશિક

24 September, 2020 02:25 PM IST | Mumbai
Agencies

બિગ બૉસ 14માં ભાગ નહીં લે કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિક


ટેલિવિઝનના સૌથી પૉપ્યુલર રિયલિટી શો ‘બિગ બૉસ 14’માં કવિતા કૌશિક ભાગ નથી લેવાની. ૩ ઑક્ટોબરે આ શોનો પ્રિમિયર થવાનો છે. શોમાં કોણ-કોણ સામેલ થવાનું છે એની તો ચોક્કસ માહિતી નથી. જોકે છાશવારે કોઈને કોઈ સેલિબ્રિટીઝનું નામ સંભળાયા કરે છે. એવામાં ‘F.I.R.’થી ફેમસ થયેલી કવિતાનું નામ ચર્ચાએ ચડ્યું છે. એથી ટ્વિટર પર કવિતાએ ટ્વીટ કર્યું હતું કે ‘ખરેખર હાસ્યાસ્પદ છે. મને જ નથી ખબર કે આજે હું ડાન્સ કરી રહી છું. આજકાલ આવતા મોટા ભાગના ખોટા સમાચારની જેમ આ પણ ખોટા જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2020 02:25 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK