° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Bigg Boss 14

લેખ

કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે

કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે

કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે

02 March, 2021 11:05 IST | Mumbai | Mumbai Correspondent
Bigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ

Bigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ

Bigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ

27 February, 2021 10:52 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક

Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક

22 February, 2021 02:51 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સલમાન ખાન

Bigg Boss 14 Finaleના સેટ પર આ આઉટફિટમાં જોવા મળશે સલમાન, તસવીર થઈ લીક

Bigg Boss 14 Finaleના સેટ પર આ આઉટફિટમાં જોવા મળશે સલમાન, તસવીર થઈ લીક

21 February, 2021 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

20 February, 2021 11:09 IST |
શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ

08 December, 2020 01:38 IST |
Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો શૉ બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. હાલ શૉમાં ફિનાલે વીક ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ ફિનાલેમાં પહોંચશે. જો આ સીઝન જોઈએ એવો સરળ નથી. એક બાદ એક કન્ટેસ્ટન્ટને ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આજના એપિસોડમાં તમને હજી એક ટ્વિસ્ટ જોવા મળશે. તસવીર સૌજન્ય - અલી ગોની ઈન્સ્ટાગ્રામ

01 December, 2020 04:58 IST |
HBD: જાણો કોણ છે આ પંજાબી કુડી, સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરોની છે ભરમાર

HBD: જાણો કોણ છે આ પંજાબી કુડી, સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરોની છે ભરમાર

બિગ-બૉસ 14માં એક પંજાબી સિંગર તરીકે લોકોનું જીતનારી સારા ગુરપાલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 19 નવેમ્બર 1991ના રોજ હરિયાણામાં થયો છે. સલમાન ખાને પણ એના ઘણા વખાણ કરીને દર્શકો સાથે એના પરિચય કરાવ્યો હતો, પણ શૉના શરૂઆતમાં જ સારા ગુરપાલના અંગત જીવનનો એક વિવાદ ચર્ચામાં રહ્યો હતો. તો ચાલો આપણે આ પંજાબી કુડી વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય- સારા ગુરપાલ ઈન્સ્ટાગ્રામ

19 November, 2020 05:19 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK